કોલીફ્લાવર કોફ્તા કરી(Cauliflower kofta curry recipe in gujarati)

Arpita Kushal Thakkar @cook_20058896
કોલીફ્લાવર કોફ્તા કરી(Cauliflower kofta curry recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1બાઉલમાં ફ્લાવર, બટાકા લો. તેમાં મીઠુ મરચું હળદર ધાણાજીરું પાઉડર ગરમ મસાલો અને બેસન નાખી મિક્સ કરી બોલ્સ વાળી ગરમ તેલમાં તળી લો. બ્રાઉન રંગના થઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લો.
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરો.તેમાં ટોમેટો અને ડુંગળીની પ્યુરી નાખી સાંતળી લો. પછી તેમાં મીઠુ મરચું ધાણાજીરું પાઉડર ગરમ મસાલો હળદર નાખી મિક્સ કરી લો અને જરૂર જેટલું પાણી રેડી મસાલાને ચડવા દો.
- 3
પછી તેમાં કાજુ ખસખસ અને મગસતરીની પેસ્ટ નાખી મિક્સ કરી લો અને એક સર્વિંગ બાઉલમાં કાઢી લો અને ઉપરથી કોફ્તા નાખી ક્રીમ નાખી સર્વ કરો.તો તૈયાર છે કોલીફ્લાવર કોફ્તા કરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોલીફ્લાવર સૂપ(Cauliflower soup recipe in gujarati)
#GA4#Week10#કોલીફ્લાવર#સૂપ Arpita Kushal Thakkar -
દુધી કોફ્તા (Dudhi Kofta Recipe in Gujarati)
#GA4#WEEK10#KOFTA#દૂધીના કોફ્તા (LAUKI KOFTA)😋😋 Vaishali Thaker -
પનીર કોફ્તા (Paneer kofta recipe in Gujarati)
#GA4#Week6ફરાળ મા પણ ખાઈ શકાય એવા પનીર કોફ્તા બનાવ્યા છે.. latta shah -
પાલક પનીર કોફ્તા કરી(Palak paneer kofta curry recipe in gujarati)
#GA4#week10#koftaપાલક પનીર કોફ્તા ને મખની ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે તો ટેસ્ટી જ લાગે જેને શામ સવેરા પણ કહેવામાં આવે છે.આમાં લસણ કાંદા નો ઉપયોગ નથી કર્યો આ એક હાફ જૈન રેસિપી છે. Namrata sumit -
દૂધીના કોફ્તા કરી(Dudhi kofta curry recipe in Gujarati)
દૂધી જેને પસંદ ના હોય એ લોકો માટે આ ઉત્તમ ઓપ્શન છે. દૂધી એમાં દેખાય પણ નહી અને ખાનાર ને ખબર પણ ના પડે આમા દૂધી છે. Kinjal Shah -
મલાઈ કોફ્તા કરી(Malai kofta curry recipe in Gujarati)
#નોર્થમલાઈ કોફ્તા એ એક લોકપ્રિય નોર્થ ઈન્ડિયન સબ્જી છે જે સામાન્ય રીતે બધા જ રેસ્ટોરન્ટ માં ઉપ્લબ્ધ હોય છે. આમ તો કોફ્તાના મિશ્રણમાં વધારે મસાલા એડ કરવામાં આવતા નથી પરંતુ હું કોફ્તામા મસાલા એડ કરું છું. ખુબ જ સરસ બને છે. આમા મલાઈ, કાજુની પેસ્ટ વગેરે ઉમેરવામાં આવે છે જેથી એકદમ રીચ બને છે. તમે પણ ચોક્કસ બનાવજો આ રીતે. Jigna Vaghela -
દૂધી ના કોફ્તા (Dudhi kofta Recipe in Gujarati)
દૂધી નું શાક મોટે ભાગ કોઈને ભાવતું નથી બાળકો ને કોફ્તા બનાવી આપીએ તો હોંશે હોંશે ખાઈ લે છે.#GA4#week10#kofta Minaxi Rohit -
ફ્લાવર કોફ્તા કરી
#RB1#week1#Newdishહંમેશા કઈંક નવું બનાવાની અને મારા ફેમિલી ને કઈંક નવું ટેસ્ટ કરાવાની મારી ઈચ્છા હું પૂરી કરતી હોવ છું. આમતો અપડે મલાઈ કોફ્તા કે દૂધી ના કોફ્તા નું નામ સાંભળ્યું હશે ને બનાવ્યા પણ હશે પણ આજે મેં ફ્લાવર માંથી કોફ્તા બનાવ્યા છે અને સ્પાઈસી કરી બનાવી છે. જે સ્વાદ માં ખુબ ટેસ્ટી અને બનાવામાં પણ ઝટપટ બની જાય છે. Bansi Thaker -
રોટી કોફ્તા કરી(roti kofta curry recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૯ #સુપરશેફ૧હેલ્લો લેડિઝ, આજે હુ તમારા માટે એક ખુબ જ સ્વાદિષ્ટ પંજાબી કોફ્તા કરીની રેસીપી લઈને આવી છુ, જે પનીર કે કોઈપણ વેજીટેબલ્સ વગર ઝડપથી અને ઈઝીલી બની જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે લેફ્ટઓવર રોટલી અને ભાતમાંથી પણ એક સરસ ટેસ્ટી પંજાબી સબ્જી બની શકે છે તો તમે પણ અચુકથી ટ્રાય કરજો #પંજાબી #લેફ્ટઓવર #રોટી #ભાત #કરી #કોફ્તા Ishanee Meghani -
હરિયાલી કોફ્તા કરી (Hariyali kofta curry recipe in gujarati)
#GA4#Week10#koftaદિવાળીમાં મારા મમ્મી ના ત્યાં થોડા દિવસો માટે રહેવા આવી છું. અને મારા મમ્મી લસણ-ડુંગળી નથી ખાતા તો તેમને ખાઇ શકાય ને ભાવે તેવી એક કોફ્તા સબ્જી બનાવી.રેગ્યુલર જૈન રેડ ગ્રેવી માં પાલક-લીલા વટાણા ના હરિયાલી કોફ્તા સાથે સબ્જી તૈયાર કરી છે. પહેલીવાર બનાવ્યું પણ લાગ્યું જ નહીં કે લસણ-ડુંગળી વગરની છે. રેગ્યુલર જેટલી જ ટેસ્ટી બની.સાથે સલાડમાં ડુંગળી લીધી છે🙏😄, કારણ કે ફેમિલીમાં બીજા બધાં ડુંગળી ખાય છે. મારા મમ્મી ની સબ્જી અલગથી રાખી હતી. Palak Sheth -
દૂધી કોફ્તા કરી(dudhi kofta curry recipe in Gujarati)
#સુપરશેફ1 દૂધી ઘણા ને ભાવતી નથી હોતી. તો આ રીતે કોફ્તા બનાવી ખાવા થી ખૂબ સરસ લાગે છે ખબર જ નથી પડતી કે દૂધી ના કોફ્તા છે. Geeta Godhiwala -
કોલીફ્લાવર ગાજર વટાણા મિક્સ સબ્જી(Cauliflower sabji recipe in gujarati)
#GA4#week10#Coliflower Krishna Joshi -
નોન- ફ્રાઇડ કોફ્તા કરી જૈન (Non Fried Kofta Curry Jain Recipe In Gujarati)
#FF1#no_fried#jainrecipe#kofta#dudhi#panjabi_sabji#AM3#CookpadIndia#COOKPADGUJRATI ભારતીય ભોજન માં સબ્જી નું એક અગત્યનું સ્થાન છે. અહીં મેં દુધી નાં કોફતા તળિયા વગર તૈયાર કરેલ છે અને પંજાબી કરી સાથે સર્વ કરેલ છે. જો ઓછા તેલ માં સ્વાદિષ્ટ વાનગી બનાવવા માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. Shweta Shah -
દુધીના મલાઈ કોફ્તા (Dudhi Malai Kofta Recipe In Gujarati)
#PSR#CJM#RB14મારા ફાધરના કઝીન એવા મારા એક ફઈ ની આ સ્પેશિયલ વાનગી છે, જ્યારે એના ઘરે જઈએ ત્યારે મારો ભાઈ અને હું ફઈના હાથે બનેલા મલાઈ કોફ્તાની રાહ જોઈએ😋😋😋 આજે મેં એમની રેસીપી જેવા મલાઈ કોફ્તા બનાવવાનો પ્રયાસ કર્યો છે...આપ પણ બનાવજો 🤗 Krishna Mankad -
આલુ કોફ્તા કરી(alu kofta curry in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_19 #સુપરશેફ1 #શાક_કરી આ વાનગી ખુબજ ડિલીસીયશ બને છે... ઝડપથી બની જાય છે... રોટલી, પરાઠા, નાન કે પંજાબી રોટી સાથે પણ પીરસી શકાય છે..... મલાઈ કોફ્તા , દૂધી કોફ્તા અને અલગ અલગ ઘણી બધી રીતે કોફ્તા બનાવી શકાય છે...ઘણા લોકો બેસન કે કોર્ન ફ્લોર નું બેટર બનાવી એમાં કોફ્તા ડીપ કરી ને તળી લે છે પરંતુ એના કરતાં આ રીતે બનાવશો તો ખુબજ સરસ બને છે... જે એકદમ સોફ્ટ બને છે ...😍😍😍 Hiral Pandya Shukla -
-
કોબી કોફ્તા કરી (Gobi Kofta Curry Recipe in Gujarati)
#GA4#Week24કોફ્તા એમ પણ પણ બાળકો ને ભાવે છે ..તો ફુલાવર ના કોફ્તા કરી તેની સાથે કરી પરોઠા ને પુલાવ સાથે યમ્મી લાગે છે... Dhara Jani -
પનીર કોફતા કરી(Paneer kofta Curry Recipe in Gujarati)
#GA4 #Week10#Kofta#CookpadGujarati#cookpadindia Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14086547
ટિપ્પણીઓ