ભેળ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામચણા
  2. 5-8 નંગબટેકા
  3. 200 ગ્રામમમરા
  4. ચણા ના વઘાર માટે*
  5. 4 ચમચીતેલ
  6. 1/2 ચમચીમરચુ
  7. 1/2 ચમચીહળદર
  8. 1/2 ચમચીધાણાજીરૂ
  9. સ્વાદઅનુસારમીઠું
  10. બટેકા ના વઘાર માટે*
  11. 4 ચમચીતેલ
  12. 1/2 ચમચીમરચુ પાઉડર
  13. 1/2 ચમચીહળદર
  14. 1/2 ચમચીધાણાજીરૂ
  15. સ્વાદઅનુસારમીઠું
  16. મમરા ના વઘાર માટે*
  17. 2પાવડા તેલ
  18. 1/2 ચમચીમરચુ
  19. 1/2 ચમચીહળદર
  20. 1 ચમચીધાણાજીરૂ
  21. સ્વાદઅનુસારમીઠું
  22. ખજુર અામલી ના રસા માટે*
  23. 50 ગ્રામખજુર
  24. 4-6કતરણ અાબંલી
  25. 1/2 ચમચીમરચુ
  26. 1 ચમચીધાણાજીરૂ
  27. 1/2 ચમચીગરમમસાલો
  28. સ્વાદઅનુસારમીઠું
  29. ગોળ જરૂર મુજબ
  30. ગાર્નિશીંગ માટે*
  31. 1ડુંગળી
  32. 1 નાની વાટકીસેવ
  33. 1 નાની વાટકીતરેલા શીંગદાણા
  34. કટકો કાચી કેરી
  35. 1 નંગલીલુ મરચુ
  36. ધાણાભાજી
  37. થોડી લસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણા ને 7 કલાક પાણી પલાળી લેશુ

  2. 2

    ત્યારબાદ બટેકા અને ચણા ને કુકર મા પાણી અને મીઠું નાખી બાફી લેશુ

  3. 3

    ત્યારબાદ ચણા બટેકા ને એક કડાઈ માં તેલ મુકી વારાફર થી બધા મસાલા કરીવઘારી લેશુ

  4. 4

    ત્યારબાદ મમરા વઘારી લેશુ

  5. 5

    ત્યારબાદ ખજુર આમલી ને પાણી માં ઉકાળી લેશુ પછી તેમા મરચુ,મીઠું,ધાણાજીરૂ,ગરમમસાલો અને જરૂર મુજબ ગોળ નાખી બલેન્ડર વડે બ્લેન્ડ કરી લેશુ [રસો]

  6. 6

    ત્યારબાદ એક તપેલી માં મમરા લઈ બટેકા & ચણા અને થોડી લસણ ની ચટણી લઈ બધુ મિકસ કરી લેશુ

  7. 7

    પછી ભેળ ને અેક પ્લેટ લઈ ડુંગળી,કાચી કેરી,ધાણાભાજી,સેવ,શીંગદાણા નાખી ગાર્નિશીંગ કરશુ

  8. 8

    ત્યારબાદ ઉપર થી ખજુર અામલી નો રસો નાખીશુ

  9. 9

    અને અાપણી ભેળ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes