વન્ડરફુલ વ્હિટ સમોસા [Wonderful Wheat Samosa Recipe in Gujarati]

વન્ડરફુલ વ્હિટ સમોસા [Wonderful Wheat Samosa Recipe in Gujarati]
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં ના લોટ માં મીઠું & તેલ નું મોળ નાખી પાણી વડે લોટ બાંધી લો ત્યારબાદ ગોયણા કરી લો
- 2
ત્યારબાદ ગોયણા ને કોરા લોટ છાટી ને લોટ ની મોટી લંબગોળ રોટલી વળી લો ત્યારબાદ રોટલી ને એક બાજુ એકદમ સેકી લો અને એક બાજુ એમ જ રાખો
- 3
ત્યારબાદ રોટલી ને વચ્ચે થી ચાકા વડે કટ કરી લો
- 4
ત્યારબાદ બટેકા અને વટાણા ને કુકર માં બાફી લો 5 થી 7 સીટી કરો
- 5
ત્યારબાદ ડુંગળી ને ઝીણી સમારી લો પછી બટેકા & વટાણા બફાઈ ગયા બાદ બટેકા ને મેશ કરી લો
- 6
એક કડાઈ તેલ ગરમ મુકો પછી તેમા હીંગ નાખો ત્યારબાદ ડુંગળી ને નાખો ને થોડીવાર ચડવા દો પછી વટાણા નાખો બને ને થોડીવાર ચડવા દો
- 7
ત્યારબાદ બટેકા નો છુંદો નાખી બધા મસાલા કરો મરચુ,ધાણાજીરૂ,સ્વાદઅનુસાર મીઠું,ખાંડ & લીબું નાખી ચમચા વડે હલાવો ત્યારબાદ ઉપર થી ગરમમસાલો નાખો ને પછી હલાવો અને થોડી કોથમીર છાટો
- 8
ત્યારબાદ એક વાટકી લોટ લો તેમા પાણી નાખી લઈ બનાવો
- 9
ત્યારબાદ કટ કરેલી રોટલી માં ચમચી વડે મસાલો નાખી સ્ટફ ભરી ને સમોસા ને લઈ વડે ચોટાડો
- 10
આ રીતે બધા સમોસા તૈયાર કરો
- 11
ત્યારબાદ અેક કડાઈ માં તેલ મુકીશુ તેલ ગરમ થાય પછી સમોસા ને બાઉન કલર થાય ત્યા સુધી મિડયમ તાપે તરી લેશુ
- 12
ખજુર આબંલી ની ચટણી માટે*ત્યારબાદ ખજુર આબંલી માં પાણી નાખી થોડીવાર ગેસ પર ઉકાળી લઈ 3 કલાક પલળવા દેશુ ત્યારબાદ તેમા ગોળ નાખી મરચુ,ધાણાજીરૂ સ્વાદઅનુસાર મીઠું નાખી બેલન્ડર વડે બ્લેન્ડ કરશુ
- 13
પછી ઉપર થી ગરમમસાલો નાખીશુ
- 14
અને તૈયાર છે આપણા વન્ડરફુલ વીટ સમોસા તેને એક પ્લેટ માં ખજુર આબંલી ની ચટણી & સોસ જોડે સર્વ કરીશુ
- 15
આ સમોસા ની વાનગી દેવભુમી દ્વારકા ની સ્પેશ્યાલીટી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ચીઝ મસાલા દુધી અોળો (cheese masala dudhi olo recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ25 Nehal Gokani Dhruna -
-
-
મેથી ની ભાજી નું લોટવાળુ શાક (Methi Bhaji Besan Shak Recipe In Gujarati)
#GA4#Week19#Methi Nehal Gokani Dhruna -
ભાખરી & સેવ ટામેટાં નું શાક(sev tamato saak recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ23 Nehal Gokani Dhruna -
-
રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati)
#CT 🙏જય દ્વારકાધીશ🙏 દ્વારકા ની ફેમસ લીલા વટાણા ની રગડા પૂરીરગડા પૂરી ત્યા ની ખુબ જ વખણાય છે બાકી બધી જગ્યા એ પીળા વટાણા ની રગડા પૂરી હોય છે એક દેવભુમી દ્વારકા સાઈડ જ ગ્રીન વટાણા ની રગડા પૂરી મલે છે તો મૈ તે રેસીપી શેર કરી છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી લાગે છે Nehal Gokani Dhruna -
ભરેલી દાળઢોકળી
#સુપરશેફ2#ફોલર્સ-લોટ#માઇઇબુક#પોસ્ટ28ભરેલ દાળઢોકળી મારા ❤પપ્પા❤ ની પ્રિય વનગી છે તો આજે મૈ એમની પસંદ ની વાનગી બનાવી છે ભરેલ દાળઢોકળી ટેસ્ટ માં બહુ જ સરસ થાય છે તમે પણ આ વાનગી ટ્રાય કરજો ચોમાસા માં તો ગરમ ગરમ ખાવા ની બહુ મજા આવશે.😍❤ Nehal Gokani Dhruna -
-
-
-
-
-
ઘીવાળી ભાખરી (Gheewali Bhakhri Recipe in Gujarati)
#goldenapron3 week19 #રોટીસ Nigam Thakkar Recipes -
-
-
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
બઘા ના ફેવરીટ #cookpadgujarati #cookpadindia #farsan #FFC5 #મટરસમોસા #સમોસા #samosa #muttersamosa #greensamosa Bela Doshi -
રસ પાંઉ [ Ras Pav Recipe in Gujarati]
#GA4#Week15#Jaggeryઆ વાનગી કરૂ ત્યારે સ્કુલ ટાઈમ ના દિવસો યાદ આવે સ્કુલ ટાઈમ માં આ વાનગી બહુ જ ખાધી છેMiss You School Day♥ Nehal Gokani Dhruna -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (9)