ઓટ્સ એપામ

Aneri H.Desai @cookwiidaneri9
#goldenapron3
#week1#onion
એકદમ સરળ અને ઝટપટ બની શકે એવા હિલથય ઓટ્સ ના એપામ.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાડકા માં વાટેલા ઓટ્સ નો લોટ લો. એમાં દહીં અને બેકિંગ સોડા ઉમેરો.અને ડુંગળી, કેપ્સિકમ, ગાજર, લીલા મરચાં આદુ ની પેસ્ટ, મીઠું ઉમેરો. બરારા મિક્સ કરો અને થોડું પાણી નાખી ફરી એકવાર મિક્સ કરો.
- 2
હવે એપામ ની પ્લેટ માં થોડું તેલ લગાવી લેવું.થોડું રાઈ નાખવી અને તૈયાર કરેલું બેત૨ ચમચી વડે ઉમેરવું.૩-૪ મિનિટ થવા દેવું. બેવ બાજુ થઇ જઈ એટલે ચટણી સાથે પીરસવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)
#FFC7#week7ઓટ્સ ચીલા બનાવવા એકદમ સરળ છે અને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Harsha Solanki -
ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવો (Vegetable Oats Handvo Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવો. હાંડવો એ ગુજરાતની ફેમસ વાનગી છે. હાંડવો અલગ અલગ પ્રકારે બની શકે છે.દુધી નો હાંડવો, મીક્સ દાળનો હાંડવો પણ આજે આપણે આ હાંડવો ઓટ્સ અને વેજીટેબલ ને મિક્સ કરીને બનાવીશું. આ હાંડવો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ એક ડીનર રેસીપી છે. તમે આને ડિનર માં ખાઈ શકો છો. આ ખૂબ જ સરળ રેસિપી છે. તો ચાલો આજે આપણે ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવાની રેસીપી શરૂ કરીએ.#GA4#Week4 Nayana Pandya -
-
ઓટ્સ મસાલા પુડલા (Oats Masala Pudla Recipe In Gujarati)
#trend#cookpadindia#cookpadgujratiઆપણે મોટા ભાગે ચણા ના લોટ ના પુડલા બનાવતા હોઈએ છીએ.મે અહી ઓટ્સ ના પુડલા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે ઘર માં નાના બાળકો થી લઈ ને મોટા વડીલો સહિત બધા માટે એક healthy option છે.આ પુડલા સવારે નાસ્તા માં કે સાંજે ડિનર માં લઈ શકાય. Bansi Chotaliya Chavda -
ઓટ્સ અને હાંડવો કપ
#૨૦૧૯આ રેસીપી માં ઓટ્સ ના કપ બનાવી અંદર હાંડવા નું મિશ્રણ નાખી બેક કરી એક ઇનોવેટિવ રેસીપી બનાવી છે. Urvashi Belani -
સ્ટીમ ઓટ્સ ડમ્પલીંગ (Steam oats dumpling recipe in gujarati)
#વીકમીલ૩ #ફ્રાય #માઇઇબુક #પોસ્ટ૨૬હેલ્ધી સ્ટીમ ડમ્પલીંગ ઈડલી અને ઢોકળા થી અલગ ટેસ્ટ સાથે. Harita Mendha -
પીકન્ટ ઇન્સ્ટન્ટ ઓટ્સ ગ્રીલ ઢોસા (Piquant instat oats grill Recipe In Gujarati)
#GA4 #week7 #oatsકાર્બોહાઈડ્રેટ અને ફાઈબર થી ભરપુર ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ બ્રેકફાસ્ટ અને ડીનર માટે પરફેક્ટ એવા કીડ્સ અને એલ્ડર્સ બંને ને ભાવે એવા ઢોસા. Harita Mendha -
મિક્સ વેજ ઓટ્સ ઈડલી (Mix Veg Oats Idli Recipe In Gujarati)
#ઇન્સ્ટન્ટ કે# ફટાફટઓટ્સ એક એવા પ્રકારનું ધાન્ય છે કે જે પચાવવામાં ખૂબ સરળ છે અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ તેમાં ખૂબ ઓછું હોય છે પોષક તત્વોથી ભરપૂર છે તેની સાથે શાકભાજીમાં બધા જ વિટામીન્સ અને મીનરલ્સ આવી જાય છે તેથી આ હેલ્ધી બ્રેકફાસ્ટ અને ડિનર માં લઇ શકીએ છીએ. Khilana Gudhka -
ઓટ્સ પેનકેક (Oats Pancake Recipe In Gujarati)
#GA4#Week2Healthy Oats Pancakesઆજ ના હેલ્થ કોન્સિયસ લોકો માટે બિલકુલ ઓછા તેલ માં બનતી આ ઓટ્સ અને શાકભાજીના ફાઇબર્સ તથા વિટામિન્સ થી ભરપૂર વાનગી થી સારો ઓપશન શુ હોય શકે ? Hetal Poonjani -
વેજી ઓટ્સ ઉત્તપમ (Veggie Oats Uttpam Recipe in Gujarati)
#GA4#Week1#Uttapam#post2બ્રેકફાસ્ટ માટે એકદમ પરફેક્ટ વાનગી છે.બાળકોને વેજીટેબલ ખવડાવવું એ મોટા ભાગે દરેક મમ્મી માટે સહેલું નથી હોતું એટલે એ લોકોને આકર્ષવા માટે એક પ્રયાસ કર્યો અને સાથે ઓટ્સ ઉમેરી હેલ્ધી વાનગી બનાવી છે. જો ખીરૂ તૈયાર હોય તો એકદમ ઓછા સમયમાં બની જાય છે.અને હું આ ખીરૂ થોડા વધારે પ્રમાણમાં બનાવી રાખું છું. જેથી ફટાફટ આ પ્રકારની વાનગી બનાવી શકાય. Urmi Desai -
ઓટ્સ ઉપમા
#morningbreakfastઓટ્સ માં ભરપૂર ફાઇબર હોવાથી તેને વજન ઘટાડવા માટે ડાયટ ખોરાક તરીકે ઉપયોગ કરાય છે. તેની અલગ અલગ વાનગી પણ બને છે ને માત્ર દૂધ ને ફળ સાથે પણ આરોગવા માં આવે છે. ખૂબ પ્રખ્યાત ને સરળ ઉપમા ને નવો ઓપ આપી રહી છું. રવા ને બદલે ઓટ્સ વાપરી ને મેં આ વાનગી બનાવી છે. Rachna Solanki -
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
#FFC7#oatschilla#cookpadindia#cookpadgujaratiસામાન્ય રીતે નાસ્તા માં ખવાતા ચીલા વિવિધ ઘટકો થી બની શકે છે. ફાઇબરયુક્ત ઓટ્સ ના લાભ થી સૌ કોઈ જાણકાર છે જ. આજે મેં શાકભાજી અને ઓટ્સ ની સાથે ચીલા બનાવ્યા છે જે નાસ્તા માટે સ્વાદસભર અને સ્વાસ્થયપ્રદ વિકલ્પ છે. વડી બાળકો ના ટિફિન માટે પણ શ્રેષ્ટ છે. Deepa Rupani -
ઓટ્સ મૂગ દાળ ખીચડી ઈન ચાઈનીઝ ફ્લેવર્
#goldenapron3#week14#khichdiજો તમે diet પર હોવ અને Chinese ખાવાં નું મન થઇ ગયું છે તો જરૂર થી try કરજો લાગશે j ની k ઓટ્સ છે અમાં. Aneri H.Desai -
ઇન્સ્ટન્ટ ઓટ્સ સ્પરાઉટ ડોસા
#30મિનેટ#30મિનિટઆ રેસીપી માં ફણગાવેલા મગ નું સ્ટફિંગ બનાવી તેને ઓટ્સ ના ડોસા માં નાખી લિલી કોથમીર ની ચટણી સાથે સર્વ કર્યું છે. Urvashi Belani -
-
ઓટ્સ ઉપમા(Oats Upma Recipe in Gujarati)
#GA4#week5સરળ રીતે બનતા અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદકારક એવા ઓટ્સ ઉપમા. ડાયટ કરતા હોય તેના માટે તો ઉત્તમ ગણાય. Shruti Hinsu Chaniyara -
વેજીટેબલ ઓટ્સ ચિલા
આ વાનગી સવાર ના બ્રેકફાસ્ટ માટે હેલ્ધી છે. ઘઉં, બાજરી જેવા અનાજની સરખામણીમાં ઓટ્સમાં પ્રોટીન અને સારી ચરબી વધુ છે તેમ જ તે ખૂબ ઊંચા પ્રમાણમાં રેસા એટલે કે ફાઈબર ધરાવે છે. આ ઉપરાંત તેમાં મેંગેનીઝ, ફોસ્ફરસ, કોપર, બાયોટીન, વિટામિન B-1, મેગ્નેશિયમ, ડાયેટરી ફાઇબર, ક્રોમિયમ, જસત અને પ્રોટીન પણ ઘણા પ્રમાણમાં હોય છે. ઓટ્સ કોલેસ્ટ્રોલના સ્તરને નીચું લાવવામાં મદદ કરી શકે છે, જે હૃદયરોગના જોખમને ઘટાડે છે. તે બ્લડ સુગર નિયંત્રિત કરવામાં મદદ કરે છે એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ આહાર છે. ઓટ્સ પોષકતત્વોની મદદથી લોહીની ખાંડનું નિયમન કરે છે. ફાઈબર ધરાવતા ઓટ્સ કબજિયાતની સમસ્યાથી રાહત આપવામાં અને વજનને પણ નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તે ઉત્તમ સ્ક્રબ છે અને આમ સ્કીનકેર માટે પણ ખૂબ ઉપયોગી છે. Disha Prashant Chavda -
ઓટ્સ ના ચીલા (Oats Chila Recipe In Gujarati)
#cookpadવેટ લોસ સ્પેશ્યલ ઓટ્સ ના ચીલા gomti ben natvarlal panchal -
-
કર્ડ ઓટ્સ(Curd Oats Recipe in Gujarati)
#GA4 #WEEK7 #Oats આજે મેં કર્ડ ઓટ્સ બનાવ્યા છે. આ એક હેલ્થી અને કવીક બની જાય એવી રેસિપી છે. charmi jobanputra -
કર્ડ ઓટ્સ (Curd Oats Recipe In Gujarati)
#GA4#Week7#Oatsઆજે મેં કર્ડ ઓટ્સ બનાવ્યા છે. આ એક હેલ્થી અને કવીક બની જાય એવી રેસિપી છે. charmi jobanputra -
ઓટ્સ બટરમિલ્ક સોડા (Oats buttermilk soda recipe in Gujarati)
#GA4#Week7#Buttermilk#Oatsઓટ્સ બટરમિલ્ક નો ઉપયોગ વજન ઘટાડવા માટે અને ડાયટ કરવા માટે કરવામાં આવે છે. કોલેસ્ટેરોલ અને શુગર લેવલને મેન્ટેન કરવા માટે પણ ઓટ્સ બટરમિલ્ક ઘણુ જ ઉપયોગી છે. આ ડ્રીંક માત્ર હેલ્ધી છે તેવું નથી હેલ્ધી ની સાથે તે ટેસ્ટી પણ એટલું જ છે. કસરત કર્યા પછી આ ડ્રીંક લેવાથી શરીરને ઘણો ફાયદો થાય છે. આ ડ્રીંક માં ઓટ્સ, દહીં, કોથમીર, ફૂદીનો અને સાથે ચટપટા મસાલા તો ખરા જ છે. ઓટ્સ બટરમિલ્ક ને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં પાણીની જગ્યાએ સોડા ઉમેરી છે જેથી આ ડ્રીંક પીવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
ઓટ્સ આમન્ડ કૂકીસ (Oats Almond Cookies Recipe In Gujarati)
ઓટ્સ એટલે ડાયેટ ફૂડ એવો સામાન્ય ખ્યાલ છે. એ સાચું પણ છે એ સ્વાસ્થ્ય માટે સારું છે વળી કૅલરી પણ ઓછી. ઓટ્સ થી પેટ પણ જલ્દી ભરાય અને સારા પ્રમાણ માં ફાઇબર્સ મળે છે. વળી ઘણી રેસિપિસ એનો ઉપયોગ કરી બનાવી શકાય છે. મેં આજે ઓટ્સ ના કૂકીસ બનાવ્યા છે. #GA4 #Week7 Jyoti Joshi -
ઓટ્સ પરાઠા (Oats Paratha Recipe in Gujarati)
#AM4#Immunityકેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન-બીથી ભરપુર ઓટ્સ તમારી નર્વસ સિસ્ટમ માટે ખુબ જ ફાયદાકારક છે. તે શરીર ને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.ઓટ્સમાં મળી આવતા ઇનોઝિટોલ લોહીમાં ફેટના સ્તરને નિયંત્રિત કરે છે અને તેને વધવા દેતા નથી. તે શરીરમાં રહેલી વધારાની ચરબીને પણ ઘટાડે છે.ખૂબ જ healthy એવા ઓટ્સ માંથી આપણે જુદી જુદી વાનગી બનાવી શકીએ અને આપના રોજ ના આહાર માં ઓટ્સ ને મજબૂત સ્થાન આપીએ Bansi Chotaliya Chavda -
લીલી ડુંગળી-ઓટ્સ પરાઠા
પરાઠા અને એમાં પણ સ્ટફ્ડ પરાઠા એ આપણા ભારતીયો નું પસંદીદા ખાણું છે. સ્ટફ્ડ પરાઠા એ એક એવી વાનગી છે જે સવાર ના નાસ્તા માં, બપોર ના જમવા માં તથા રાત ના ભોજન માં પણ ચાલે છે.તો આવી વાનગી માં વિવધતા જરૂરી છે. સુપર ફૂડ ઓટ્સ ઉમેરી તેને એકદમ સ્વાસ્થ્યપ્રદ બનાવ્યા છે. Deepa Rupani -
મગ,મઠ,ઓટ્સ ઈડલી
#LB#RB11#cookpadindia#cookpadgujarati#healthy_breakfastઆ નાસ્તો લંચ બોક્સ કે ટિફિન માટે સૌથી ઉત્તમ છે .કેમકે તેમાં કઠોળ અને ઓટ્સ નો ઉપયોગ તો કર્યો જ છે સાથે એકદમ ઓછા તેલ માં બનેલો છે .a Keshma Raichura -
મેક્રોની મસાલા ઓટ્સ ઉપમા (Marconi Masala Oats Upma Recipe In Gujarati)
#GA4#Week5#FOODPUZZLE5 word _Upma ક્યારેક પાસ્તા ખાવાનું મન થાય પણ ટોમેટો સોસ કે વ્હાઈટ સોસ બનાવવાની ઝંઝટ ગમતી નથી .તો એકદમ સરળ રીત એ છે કે મસાલા ઓટ્સ નાખી ને બનાવો. મેં ઉપમા ભારતીય સ્વાદ મુજબ અને બાળકો ને પણ ભાવે એ રીતે ફયુઝન કરી મસાલા ઓટ્સ અને મેક્રોની થી બનાવ્યો છે.બાળકો ને મક્રોની ભાવે છે પણ ઓટ્સ નથી ભાવતા જે ખૂબ જ પોષક અને ફાઈબર યુક્ત છે.તેથી આ રીતે ઉપમા બનાવવાથી બાળકો પણ હોંશે હોંશે ખાસે. Jagruti Jhobalia -
ઓટ્સ બીસકીટ
#મેમારી પેહલી રેસિપી કુકપેડ પર સુપર હેલઘી બાળકો અને મોટાઔ ને પણ ભાવે એવા ઔટસ ના બીસકીટDevanshi
-
ટોમેટો બીટ ઓટ્સ ખીચડી (Tomato Beetroot Oats Khichdi Recipe In Gujarati)
#RC3Red challengeWeight loss માટે ઓટ્સ બહુ હેલ્થી ઓપ્શન છે. એમાં અલગ અલગ શાકભાજી ના કોમ્બિનેશન કરી ખીચડી બનાવવા થી ભાવે છે Hiral Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12198255
ટિપ્પણીઓ