કર્ડ ઓટ્સ (Curd Oats Recipe In Gujarati)

charmi jobanputra
charmi jobanputra @cook_26760002
Junagadh Gujarat

#GA4
#Week7
#Oats
આજે મેં કર્ડ ઓટ્સ બનાવ્યા છે. આ એક હેલ્થી અને કવીક બની જાય એવી રેસિપી છે.

કર્ડ ઓટ્સ (Curd Oats Recipe In Gujarati)

#GA4
#Week7
#Oats
આજે મેં કર્ડ ઓટ્સ બનાવ્યા છે. આ એક હેલ્થી અને કવીક બની જાય એવી રેસિપી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 લોકો માટે
  1. 1 કપરૉ ઓટ્સ
  2. 1 કપદહીં
  3. 2 1/2 કપપાણી
  4. 1 ચમચીકેપ્સિકમ
  5. 1 ચમચીગાજર
  6. 1 ચમચીકાકડી
  7. 2 ચમચીતેલ
  8. 1/2 ચમચી રાઈ
  9. 1/2 ચમચી હિંગ
  10. 1/2 ચમચી અડદ દાળ
  11. જરૂર મુજબ કાજુ
  12. 1/2 ચમચી લાલ સૂકા મરચા
  13. 1 ડાળી મીઠાં લીમડા ના પાન
  14. સ્વાદાનુસાર મીઠું
  15. 1 ચમચી મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    પેહલા એક નોન સ્ટિક પેન માં તેલ મૂકી તેમાં રાઈ, હિંગ, અડદ દાળ, કાજુ, લીમડા ના પાન, આખા મરચા, નાખી સાંતળો, હવે તેમાં કેપ્સિકમ, કાકડી અને ગાજર નાખી 1 મિનિટ સુધી હલાવો,

  2. 2

    પછી તેમાં રૉ ઓટ્સ નાખી તે બ્રાઉન થાઈ ત્યાં સુધી સેકો, હવે તેમાં મીઠું, મરી પાઉડર અને પાણી નાખી 2 થી 3 મિનિટ સુધી ઢાંકી ને ચડવા દો,

  3. 3

    3 મિનિટ પછી ચેક કરી લો બધું ચડી ગયું હોઈ તો ગેસ બંધ કરી દહીં નાખી ફરી બધું બરાબર મિક્સ કરી લો.

  4. 4

    તો તૈયાર છે આપણા હેલ્થી અને ટેસ્ટી કર્ડ ઓટ્સ. મેં ઓટ્સ ને ગ્રીન ટી સાથે સર્વ કર્યા છે. Enjoy❤

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
charmi jobanputra
charmi jobanputra @cook_26760002
પર
Junagadh Gujarat
I'm Queen Of My Kitchen 💕
વધુ વાંચો

Similar Recipes