ખીચડી કબાબ

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#goldenapron3
week_૧૪ #પઝલ_વર્ડ #ખીચડી
# વધેલી ખીચડીમાં સમારેલા શાકભાજી અને મસાલા ઉમેરી બનાવેલ કબાબ જે એકદમ ઓછા તેલમાં સાંતળી લીધાં છે.

ખીચડી કબાબ

1 કમેન્ટ કરેલ છે

#goldenapron3
week_૧૪ #પઝલ_વર્ડ #ખીચડી
# વધેલી ખીચડીમાં સમારેલા શાકભાજી અને મસાલા ઉમેરી બનાવેલ કબાબ જે એકદમ ઓછા તેલમાં સાંતળી લીધાં છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧+૧/૨ કપ વધેલી ખીચડી
  2. 1 ચમચીસમારેલી ગાજર
  3. 2 ચમચીસમારેલુ લીલું કેપ્સીકમ
  4. 1 ચમચીસમારેલુ લાલ કેપ્સીકમ
  5. 2 ચમચીઝીણી સમારેલી ફણસી
  6. ૧/૨ કપ પલાળેલા પૌંઆ
  7. 1 ચમચીલસણની પેસ્ટ
  8. 1 ચમચીઆદુની પેસ્ટ
  9. ૧/૨ ચમચી લીલાં મરચાંની પેસ્ટ
  10. 1 ચમચીલાલ મરચું પાવડર
  11. ૧/૨ ચમચી ગરમ મસાલો
  12. ૧/૨ ચમચી આમચૂર પાઉડર
  13. ૧/૪ ચમચી ચાટ મસાલો
  14. 2 ચમચીસમારેલી કોથમીર
  15. 2 ચમચીકોર્ન ફ્લોર
  16. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં કબાબ માટેની બધી સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરો. ૧૦ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.

  2. 2

    હવે એ મિશ્રણમાંથી એક સરખા ભાગે ગોળા૮ થી ૧૦ બનાવો. એને કબાબનો આકાર આપી દો.

  3. 3

    એક નોનસ્ટિક પેનમાં તેલ ઉમેરી આ કસાબને સોનેરી રંગના થાય ત્યાં સુધી બંને બાજુ શેકી લો. ચટણી અથવા ટોમેટો સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes