શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)

Rekha Rathod
Rekha Rathod @Rekha_22977120
અંજાર

#trend2
કેસર પિસ્તા શ્રીખંડ

શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)

#trend2
કેસર પિસ્તા શ્રીખંડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1 લીટર દૂધ
  2. 2 વાટકીદરેલી ખાંડ
  3. 6 નંગઇલાયચી
  4. જરૂર મુજબ કાજુ બદામ પિસ્તા કેસર કિસમિસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દૂધ ને જમાવી લાઈસુ. દહીં બની ગયા પછી તેમાં થી પાણી નિતારી લેવું. જેને આપને દહીં નો માઢ્ઢો કહીએ છીએ.

  2. 2

    હવે તેને કોઈ જીના કપડાં અથવા તો લોટ ના હરવાર માં ગરી લઈસુ. ત્યાર બાદ ખાંડ ઉમેરિસુ.

  3. 3

    ઈલાયચી તેમજ કેસર વારૂ દૂધ એડ કરશુ. મિક્સ કરીશુ. ડ્રાય ફ્રુઈટ એડ કરીશુ.

  4. 4

    તો તૈયાર છે આપણું શ્રીખંડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Rathod
Rekha Rathod @Rekha_22977120
પર
અંજાર

Similar Recipes