હોમમેડ ટુટીફ્રૂટી

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તરબુચ ના સફેદ પાર્ટ ને નાનાં નાનાં ડાયેસ માં કટ કરી કટકી તૈયાર કરો.
- 2
એક પેનમાં જેટલી કટકી હોય તેના કરતાં અડઘા માપ થી ખાંડ લઈ (ખાંડ ની સ્વીટનેસ પર ડિપેન્ડ કરી ને) ૨ થી ૩ ગ્લાસ પાણી ઉમેરી ઉકળવા મુકો. જ્યારે કટકી ટ્રાન્સપરન્ટ થી જાય ત્યારે ચારણી માં કાઢી લેવી જેથી વઘારા ની ચાસણી નીકળી જાય. પરંતુ જો (કલર એડ કરવા હોય તો અલગ અલગ બાઉલમાં ચાસણી સાથે લેવી) નીચે પિક્ચર માં જોઇ શકો છો એ રીતે.
- 3
દરેક બાઉલમાં નાની ચમચી થી પણ થોડો મનપસંદ કલર એડ કરી મિક્સ કરી ૧૦ થી ૧૫ મિનિટ રેસ્ટ આપી ચારણી માં કાઢી ચાસણી નીતારી લેવી ત્યારબાદ પેપર ઉપર ૧૦ થી ૧૫ મિનિટ પાથરી ને ફરી થાળી માં છુટી છુટી પાથરવી.
- 4
ઘર માં જ પંખા નીચે થાળી રાખી ને સુકાવા દેવી. લગભગ ૧૦ થી ૧૨ કલાક માં ટુટીફુટી બની જશે જેને તમે એર ટાઈટ કન્ટેનરમાં ભરી ને સ્ટોર કરી યુઝ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાણી પુરી ની પુરી
ફ્રેન્ડ્સ, જનરલી આપણા ઘરે પાણીપુરી નો પ્રોગ્રામ ડીનર માં જ હોય છે ખરું ને? . હવે લોકડાઉન જેવી પરિસ્થિતિ માં બહાર જવું એના કરતાં ઘરે પણ સરળતાથી પુરી બનાવી શકાય છે અને જો રોટીમેકર હોય તો આ કામ અડઘો સમય જ લે છે પરંતુ મેં અહીં રોટીમેકર ના ઉપયોગ વિના આ પુરી બનાવી છે જેમાં આ માપ થી ૭૦ થી ૮૦ નંગ પુરી બની હતી. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
હોમમેડ ટુટી ફ્રૂટી(Home made tutty fruity)
આમ તો આપણે કલિંગર લઈ આવીએ ત્યારે એનો લાલ કલરનો ભાગ વાપરતા હોઈએ છીએ અને તેની છાલ આપણે ફેંકી દઈએ પણ આજે આપણે એની છાલ નો ઉપયોગ કરીને ટુટી ફ્રુટી બનાવવાની છે. Bhavana Ramparia -
-
-
તરબુચ ની ટુટી ફ્રુટી (Watermelon Tutti Frutti Recipe In Gujarati)
My HobbyCookpad Recipe Ashlesha Vora -
-
-
-
-
વોટરમેલન રિન્ડ ચૂસકી (watermelon rind chuski recipe in Gujarati)
#સમર#પોસ્ટ6તડબૂચ એ ઉનાળા માં મહત્તમ ખવાતું ફળ છે. તડબૂચ ની છાલ નો સફેદ ભાગ જે આપણે સામાન્ય રીતે ફેંકી દેતા હોઈએ છીએ પણ તેમાં ઘણાં પોષકતત્વો હોઈ છે. તેમાંથી આપણે ઘણી વાનગી પણ બનાવતા જ હોઈએ છીએ. આજે મેં તેમાંથી મસ્ત મજાની ચૂસકી બનાવી છે જેમાં મેં કાલા ખટા નો સ્વાદ ઉમેરી ને સ્વાદિષ્ટ બનાવી છે. Deepa Rupani -
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
પપૈયા માંથી તો બને જ છે પણ એક કુકીંગ શોમાં જોઈને ટ્રાય કર્યું Dr. Pushpa Dixit -
ટુટી - ફુટી(tutti fruity recipe in gujarati)
#માઇઇબુકટુટી - ફુટી પપૈયા માંથી બને છે પણ આપણે આજે તરબુચ ની છાલ માંથી ટુટી - ફુટી બનાવીશું. એટલે કે વેસ્ટ માંથી બેસ્ટ Vrutika Shah -
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
#LOજે તરબુચ ખાય ને તેની છાલ આપણે ફ્રેન્કી દેતા હોય છી તો મેં આજે તરબુચ ની છાલ માંથી મલ્ટી કલરની ટુટી ફુટી બનાવી છે છોકરા ઓને ખુબજ ભાવે છે આપણે બજારમાં થી લઈ તે સેકરીન નાખી ને બનેલી હોય છે જે શરીરને નુકસાન કરે છે તો ધરે જ બનાવવી આવી રીતે બનાવશો તો બાર જેવી જ બનસે જરૂર બનાવસો Jigna Patel -
-
તરબુચની છાલનો હલવો
તરબુચ ખાઈને અંદરનો સફેદ ગર ફેંકી દઈએછીએ.મેં તેમાંથી હલવો બનાવ્યો.#કાંદાલસણ#goldenapron3 Rajni Sanghavi -
-
-
-
-
વોટરમેલન પીલ્સ કેન્ડી (Watermelon Peels Candy Recipe In Gujarati)
#GA4#Week18#candy#post 1 સામાન્ય રીતે તરબૂચ ની છાલ નો કોઈ ઉપયોગ નથી કરતું. ફ્રેન્કી જ દઈએ છીએ. આ મારી રેસિપી જોઈ ને હવે તમે એકવાર તો આ જરૂર ટ્રાય કરશો જ. તો આ વેસ્ટ માંથી બેસ્ટ રેસિપી તૈયાર થશે. નાના બાળકો ને મજા પડી જશે. Reshma Tailor -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ હલવો મે પ્રેશર કુકરમાં બનાવ્યો છે ઝડપ થી અને એટલો જ યમ્મી બને છે.. વડી,વધારે વાસણ પણ ના બગડે અને લાંબો સમય સુધી ગેસ પાસે ના ઉભુ રહેવું પડે..આ રીત થી બનાવશો તો ક્રીમી અને delicious થશે.. Sangita Vyas -
હરીયાળી પુલાવ (Hariyali Pulao Recipe In Gujarati)
#CWM1#Hathimasala#CookpadTurns6#MBR6#Week 6#hariyaliPulavrecipe#હરિયાળીપુલાવરેસીપી Krishna Dholakia -
-
-
મૂળા નો રગડ (કઢી)
જેમ ભીંડા/બટાકા/કાદા ની કઢી બને છે તેમ આજ આપને મૂળા ની કઢી(રગડ)ની રેસીપી શેર કરુ છું. Trupti mankad -
-
More Recipes
ટિપ્પણીઓ (21)