તરબૂચ ની છાલ નું શાક (Tarbuch ni chhal ni shak recipe in gujrati)
# તરબૂચ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તરબૂચ ના સફેદ ભાગ ને લઇ તેના નાના પીસ માં સમારી લો
- 2
પછી એક કડાઈ માં તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો અને જીરૂ તતડે એટલે તેમાં તેમાં તરબૂચ ના સફેદ ભાગ સમારેલો નાખો
- 3
પછી તેને હલાવી લો અને તેમાં લીલા મરચાં નાખી તેમાં મરચુ પાઉડર, મીઠું, અનેન્હડ્ડર નાખી મસાલા મિકસ કરી લો
- 4
પછી તેમાં 1 બાઉલ જેટલું પાણી નાખી દો અને પછી તેમાં આંબોડિય નાખી ચડવાં દો તરબૂચ નોનસફેડ ભાગ એકદમ ચડી જાય એટલે તેને નીચે ઉતારી લો અને ખીચડી કે રોટલી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
તરબૂચ છાલ ના મુઠિયા
#કાંદાલસણ #હેલ્થડે તરબૂચ ને સમારીને સફેદ ભાગ ફેંકી ના દેતા તેમાથી આ રેસિપિ બનાવી Kshama Himesh Upadhyay -
તરબૂચ ની છાલ નો હલવો(tarbuch chaal no halvo recipe in gujarati)
#સુપરશેફ(બુધવાર)#તરબૂચ#ફટાફટ#પોસ્ટ1આપણે તરબૂચ ના ગલ ને ખાઈએ છીએ, તેના બીયા ને સુકવી ને ખાઈએ છીએ પણ તરબૂચ ની છાલ ને ફેંકી દઈએ છીએ. પણ જો તેનો પણ ઉપયોગ કરી શકાય તો આખે આખું તરબૂચ ના પૈસા વસૂલ થઇ જાય !!! તો પ્રસ્તુત છે તરબૂચ ની છાલ નો હલવો. Vaibhavi Boghawala -
તરબૂચ નું જયુસ (watermelon juice recipe in Gujrati)
#સમરઆજે હું ઉનાળો ચાલે છે.અને સીઝન માં તરબૂચ સારા પ્રમાણ માં મળે છે. તો હું તરબૂચ ના ત્રણ અલગ અલગ જયુસ લઇ ને આવી છું ઠંડા ઠંડા કુલ કુલ. Bijal Preyas Desai -
તરબૂચ ની લીલી ચટણી (Watermelon Green Chutney Recipe In Gujarati)
#સાઈડકોઈ પણ ચટણી વિના જાણે જમણવાર અધુરું હોય એવું જ લાગે છે તો હું આજે વેસ્ટ માંથી બેસ્ટ એવી એક અલગ જ ચટણી ની recipe લઈને આવી છું તરબૂચ ની ચટણી. આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છેમારી દરેક વાનગીઓ ની પ્રેરણા પાછળ મારા મમ્મી જ છે અને તેને મને કાંઈક વેસ્ટ માંથી બેસ્ટ બનાવતા શીખવાડ્યુ છે તો એક વખત મેં તરબૂચ ના સફેદ ભાગ નું કાંઈક ન્યુ બનાવવાનુ મન થયું અને ત્યારે મારા મમ્મીએ મને આ રીતે ચટણી બનાવવાનું કહ્યું અને બધાને ખુબ જ ભાવી. હવે તો અમારા ઘરમાં જ્યારે તરબૂચ આવે ત્યારે આ ચટણી તો બને જ.. Shilpa's kitchen Recipes -
-
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
આઈસ બાઉલ તરબૂચ chat અને તરબૂચ જ્યુસ ushma prakash mevada -
-
-
-
તરબૂચ નો હલવો
તરબૂચ સમારી ને પછી તેમાં વધતા વ્હાઈટ પાર્ટ ને આપડે ફેકી જ દેતા હોય છીએ. પણ આજે આપડે ફેકી દેતા એ જ પાર્ટ માં થી આપડે હલવો બનાવશું . આ હલવો ખુબ જ મસ્ત લાગે છે ટેસટમાં#મીલવિક૨#સ્વીટDolly
-
-
તરબૂચ નું શરબત
#RB8#week8#તરબૂચ નું શરબતસમર માં જમવા કરતા પાણી ના શરબત, આઈસ્ક્રીમ, ગોળા એવું જ ખાવાનું મન થાય તો આજે મેં તરબૂચ નું શરબત બનાવી દીધું છે તો શેર કરું છું Pina Mandaliya -
-
તરબૂચ નું શરબત
#સમર#પોસ્ટ3તરબૂચ એમ જોઈએ તો ઉનાળા નું જ ફળ માનવા મા આવે છે. શરીર ને હાઇડ્રેટ રાખે છે ઠંડક આપે છે અને મીનેરલ્સ પણ પુરા પાડે છે. Khyati Dhaval Chauhan -
તરબૂચ નું શરબત.(Watermelon Sharbat Recipe in Gujarati)
#SMઉનાળાની ગરમીમાં રાહત આપે તેવું ફુદીના તરબૂચ નું શરબત. આ ઉનાળામાં ઠંડક આપતું કુદરતી હેલ્ધી પીણું છે. Bhavna Desai -
તુરીયા છાલ ની ચટણી (Turiya Chhal Chutney Recipe In Gujarati)
તુરીયા નું શાક બનાવવાં તેને છાલ દૂર કરી ને ફ્રેન્કી દેતાં હોય છે.તો તે છાલ ની ચટણી બનાવી છે. Bina Mithani -
તરબૂચ નું શાક(Water Melon Shak Recipe In Gujarati)
#MA સ્વાદ તો મા નાં હાથ થી બનેલું હોય તેમાં હોય છે.આપણી હાથે થી બનેલું હોય તેમાં થી બસ પેટ ભરાય છે.મા વિશે શું લખું!દુનિયા ની બધી ખુશી એક બાજુ અને મા નાં હાથો થી બનેલું ખાવા નું બીજી તરફ!!!મા તેમનાં બાળકો ને બિનશરતી પ્રેમ કરે છે.જે ખોરાક માં પ્રતિબિંબિત કરે છે.તેથી જ બાળકો તેમની માતા બનાવેલાં ખોરાક ને પસંદ કરે છે.....તે જ્યારે રસોઈ બનાવતી ત્યારે હું કાયમ નિરીક્ષણ કરતી. ભોજન પિરસવા નાં સમયે 'તે ફક્ત તારા માટે જ બનાવ્યું છે.'અને એક સ્મિત.. ગરમી માં રાહત મેળવવાં માટે તરબૂચ ખાતા હોઈએ છીએ.તરબૂચ સ્વાદિષ્ટ ની સાથે તેમાં અનેક ગુણો પણ રહેલાં છે.સામાન્ય રીતે તરબૂચ ખાધા પછી નીચે નો સફેદ ભાગ જે છાલ સાથે નો હોય છે.તે ફ્રેન્કી દેતાં હોય છીએ તે સફેદ ભાગમાંથી એક સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. જે મારી મા પાસે થી જોઈ ને શીખી છું Bina Mithani -
-
તરબૂચ નું જયુસ (Watermelon Juice Recipe In Gujarati)
#Nidhiગરમી ની સિઝન તરબૂચ 🍉 સરસ મળતા હોય છે. તરબૂચ ઠંડક આપે છે. તો ગરમીમાં તરબૂચ ખાવું ખૂબ જ સારુ. તરબૂચ નું જયુસ પણ બનાવી શકાય.તો આજે મેં તરબૂચ નું જયુસ બનાવ્યું. Sonal Modha -
-
કાચી કેરી છાલ ની ચટણી(kachi keri chhal ni chutney recipe in Guja
#KR ઉનાળા માં જ્યારે લીંબુ ઓછા મળતાં હોય ત્યારે કાચી કેરી અથવા તેની છાલ નો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ ચટણી બનાવવી શકાય છે.જે સેન્ડવીચ,લંચ અથવા ડિનર માં ગમે ત્યારે સર્વ કરી શકાય. Bina Mithani -
-
તરબૂચ નુ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#SMઉનાળા મા ઠંડક આપે તેવું સીઝનલ તરબૂચ નુ જ્યુસ જે સૌ ને પ્રિય હોય છે Bina Talati -
-
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12383713
ટિપ્પણીઓ