આલુ બેસનની સબ્જી
#માઈફર્સ્ટરેસીપી#એપ્રિલ#goldenapron3#week1
રાંધવાની સૂચનાઓ
- 1
બે બાફેલા બટેટાને છીણી લેવા. ત્યારબાદ તેમાં ચણાનો લોટ કોથમીર લાલ મરચું પાવડર મીઠું ચપટી સોડા અને તેલનું મોણ નાખી લોટ બાંધવો. તેના બોલ બનાવી તળી લેવા
- 2
હળદર મીઠું મરચું ધાણાજીરું કસૂરી મેથી દહીં ટામેટાની ગ્રેવી આદુ મરચાની પેસ્ટ તૈયાર કરી લેવી ત્યારબાદ એક કઢાઈમાં તેલ મૂકી જીરુ તમાલપત્ર તજ વઘાર કરી કાંદા સાંતળવા. ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી દેવાના ટામેટાની ગ્રેવી દહીં નાખીને ગ્રેવીને ઉકળવા દેવી, જરૂર મુજબનું પાણી ઉમેરી ગ્રેવીને ઉકળવા દેવી.
- 3
હવે આ ગ્રેવીમાં બેસનના લોટમાંથી બનાવેલી બોલને આ ગ્રેવીમાં મિક્સ કરવા અને ત્યારબાદ કઢાઈને પાંચ મિનિટ માટે ઢાંકીને સીજવા દેવું. ગ્રેવીમાં બોલ એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી રાખો અને ત્યારબાદ તેમાં કોથમીર થી ગાર્નિશ કરવું. આ શાકને જુવાર અને રાગી ના રોટલા અને ગ્રીન ચટણી સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ટીક્કા સબ્જી (paneer tika sabji recipe in Gujarati)
#સુપરશેફ1 #week1#માઇઇબુક પોસ્ટ 23 Vaghela bhavisha -
-
-
-
દહીં આલુ (Dahi Aloo Recipe In Gujarati)
બટાકા નું શાક બધાં ને ભાવતું હોય છે પણ થોડું અલગ કરી એ આજે Jigna Patel -
મલાઈદાર આલુ ગોબી
#ગરવીગુજરાતણ#અંતિમમાસ્ટર શેફ પ્રતિયોગીતા ના આ અંતિમ પડાવમાં શેફ સિધ્ધાર્થ તલવાર જી ની રેસીપી ને થોડાક ફેરફાર સાથે રોજબરોજ ની રસોઈ માં બનાવી શકાય એ રીતે આલુ ગોબી બનાવવા નો પ્રયાસ કર્યો છે. Chandni Mistry -
-
પંજાબી ચીઝ અંગુરી(Punjabi Cheese Angoori Recipe In Gujarati)
September #GA4 WEEK1 Brinda Lal Majithia -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ