રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં દૂધ લય તેને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો ત્યાર બાદ તેમાં પલાળી ને ક્રશ કરેલા ચોખા નાખી ને ઉકાળો ત્યાર બાદ તેમાં રોઝ સીરપ ખાંડ નાખી ને 5 મિનિટ ઉકાળો તો તૈયાર છે આપણી રોઝ ફ્લેવર ની ફિરની તેને ગરમ પણ સર્વ કરી શકો અને ઠંડી પણ સર્વ કરી શકો છો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રોઝ ફિરની(rose phrni recipe in gujarati)
ભારત ના દરેક પ્રાંત માં ખીર બનતી હોય છે મેં તેને ગુલાબ ની ફલેવર આપી ફિરની બનાવી છે.#નોથૅ Rajni Sanghavi -
-
મેંગો ફિરની
#ભાત મને ઘણા સમયથી ફીરની બનાવવાની ઇચ્છા હતી એમાં આજે આ કોમ્પિટિશન આવી તો મે બનાવી લીધી. અને તેમાં પણ હાલની સિઝન પ્રમાણે મેંગો ઉમેરી મેંગો ફિરની બનાવી છે. તો તમે પણ જરૂર છે ટ્રાય કરશો. Sonal Karia -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
સમર ને તે મા કૂલ કૂલ કોઈ પન જો લસ્સી વાહ સરસ લાગે. મે રોઝ લસ્સી બનાવી. #SRJ Harsha Gohil -
-
-
મેંગો ફ્લેવર રાઈસ ફિરની
ફિરની એ આપણી ટ્રેડીશનલ ઇન્ડિયન સ્વીટ છે#આઇલવકુકિંગ#સુપરશેફ૪#વિક૪#માઇઇબુક Nidhi Jay Vinda -
-
-
વર્માસિલી ખીર વીથ રોઝ સીરપ
#દૂધ#જૂનસ્ટારદૂધ અને વર્માસીલી થી બનતી આ ખીર જલ્દી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ ખૂબ લાગે છે. ઠંડુ સર્વ કરવું. Disha Prashant Chavda -
-
-
-
રોઝ સંદેશ(Rose Sandesh Recipe In Gujarati)
રોઝ સંદેશ 😍😍😍❤❤❤બંગાળી મીઠાઈ સ્વીટ માં અનેરું હોય છે. મીઠાઈ ની વાત ચાલતી હોય એટલે રસગુલ્લા કે ચમચમ કે સંદેશ ની વાત આવે જ. પનીર માંથી બનતી આ મીઠાઈઓ ટેસ્ટી હોય છે.આ મીઠાઈ મેં પહેલા પણ બનાઈ છે પણ આજે ફરી થી ઈચ્છા થઇ એન્ડ આ ભેગી બની ગઈ.બહુ જ ઓછી વસ્તુઓ એન્ડ ઝટપટ બનતી આ મીઠાઈ બહુ સરસ લાગે છે. Vijyeta Gohil -
-
-
રોઝ ફાલુદા
ઉનાળા ની ગરમી માટે બેસ્ટ યમ્મી ફાલુદો... ખૂબ જ ટેસ્ટી અને ઝડપ થી તૈયાર થઈ જાય છે. જેમાં રોઝ આઈસ્ક્રીમ પણ મેં ઘરે બનાવ્યુ છે. આ રીત થી બનાવશો તો બહાર જેવું જ બનશે. Sachi Sanket Naik -
-
રોઝ મિલ્કશેક (Rose Milkshake Recipe In Gujarati)
સાંજે સ્કૂલે થી બાળકો આવે તો એકદમ નાસ્તો આપવાને બદલે આવું રોઝ ફ્લેવર્સ નુ ઠંડુ દૂધ આપ્યું હોય તો એનર્જી પણ આવે અને પેટ માં આધાર રહે..બહુ આસાન છે. Sangita Vyas -
-
-
-
રોઝ ફીરની (Rose Phirni Recipe In Gujarati)
ઉનાળા ની ગરમીમાં ઠંડક મેળવવા માટે બધા ઠંડી વસ્તુઓ ખાતા હોય છે અને એમાં ગુલાબ ખૂબ ઠંડું અને તાજગી આપે છે.તેથી તેનો ઉપયોગ કરી મેં ગુલાબ ની ફીરની બનાવી છે જે બહુ ટેસ્ટી લાગે છે અને ઠંડક આપે છે.#AM2 Rajni Sanghavi -
-
રોઝ નું દૂધ કોલ્ડડ્રીંક (Rose Dudh Colddrink Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો - OIL Recipes#Cookpadindia#Cookpadgujaratiરોઝ નું દૂધ કોલ્ડડ્રીંક Rekha Vora -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12223523
ટિપ્પણીઓ