મેંગો ફિરની

#ભાત
મને ઘણા સમયથી ફીરની બનાવવાની ઇચ્છા હતી એમાં આજે આ કોમ્પિટિશન આવી તો મે બનાવી લીધી. અને તેમાં પણ હાલની સિઝન પ્રમાણે મેંગો ઉમેરી મેંગો ફિરની બનાવી છે. તો તમે પણ જરૂર છે ટ્રાય કરશો.
મેંગો ફિરની
#ભાત
મને ઘણા સમયથી ફીરની બનાવવાની ઇચ્છા હતી એમાં આજે આ કોમ્પિટિશન આવી તો મે બનાવી લીધી. અને તેમાં પણ હાલની સિઝન પ્રમાણે મેંગો ઉમેરી મેંગો ફિરની બનાવી છે. તો તમે પણ જરૂર છે ટ્રાય કરશો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી જ વસ્તુઓ લો.
- 2
સૌ પ્રથમ એક તપેલી માં દૂધ ને ગરમ કરવા મૂકો.દૂધ ઉકળવા આવે એટલે તેમાં ચોખાનું ક્રશ નાખી સતત હલાવતા રહો. તેમાં રહેલું ચોખાનું ક્રશ ચઢી જાય ત્યાં સુધી પકાવો.
- 3
ત્યારબાદ તેમાં સાકર ઉમેરી આઠથી દસ મિનિટ માટે પકાવો. સતત હલાવતા રહેવું.
- 4
એ પછી ગેસ બંધ કરી નીચે ઉતારી તેમાં મેંગો નો પલ્પ ઉમેરી મિક્સ કરો. એસેન્સ ઉમેરી મિક્સ કરો. ફ્રિજમાં ઠંડુ થવા મૂકો.
- 5
સર્વ કરતી વખતે બદામ કાજુની કતરણ ઉમેરવી. જો તમને ગમે તો કેરીના નાના પીસ પણ ઉમેરી શકાય. તો તૈયાર છે આપણી મસ્ત મજાની એવી મેંગો ફિ ર ની...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#cookpadindia#mangomastani#dessertમેંગો મસ્તાની (મેંગો થીક શેક) Rupal Bhavsar -
મેંગો કલાકંદ
#RB10મેંગો ની સિઝન તેમાંથી જુદી જુદી વાનગી બનાવી શકાય છે અમારા ઘરમાં મારા ગ્રાન્ડ સન શ્રી મીઠાઇ ખાવા ના શોખીન છે તેના માટે મેંગો કલાકંદ બનાવ્યા છે Kalpana Mavani -
ડીલીશિયસ મેંગો ખીર (Delicious Mango Kheer Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆપણે રસોઈ બનાવતી વખતે દરરોજ શું બનાવવું એ પ્રશ્ન થતો હોય છે આજે મેં પ્રશ્નોના જવાબ રૂપે મનભાવન મેંગો ખીર બનાવી છે મનભાવન ડેલિશ્યસ Ramaben Joshi -
મેંગો ફિરની
#વીક2 #સ્વીટડિશઉનાળા ની તાપ માં કેરી ખાવી કોને ના ગમે. અને એ કેરી ટેસ્ટી અને ચિલ્લડ સ્વીટ ડીશ માં હોયે તોહ મજા પડી જાય. ફિરની એક પ્રખ્યાત સ્વીટ ડીશ છે. મેં એમાં કેરી નો ટ્વીસ્ટ આપીને મેંગો ફિરની બનાવી છે. Rajni Shukla -
-
મલાઈ સેન્ડવીચ(malai sandwich recipe in gujarati)
#ઈસ્ટ#વિક 1# ઈસ્ટ ઈન્ડિયા રેસિપી આજે મે બંગાલી મીઠાઇ બનાવી છે. જે બંગાળ માં ખુબ જ ફેમસ છે . આમ તો આ મીઠાઈ ચમચમ ને લગતી છે. પણ આ મીઠાઈ માં માવા નો પણ ઉપયોગ થાય છે. આ મીઠાઇ બનાવવા માં પણ ખૂબ સરળ છે. અને ટેસ્ટ માં તો ખૂબ જ બેસ્ટ છે. તમે પણ બધાં એક વાર ટ્રાય કરજો. B Mori -
મેંગો ફ્લેવર રાઈસ ફિરની
ફિરની એ આપણી ટ્રેડીશનલ ઇન્ડિયન સ્વીટ છે#આઇલવકુકિંગ#સુપરશેફ૪#વિક૪#માઇઇબુક Nidhi Jay Vinda -
મનભાવન મેંગો બરફી
#RB13#Week13#Cookpad#Cookpadgujarati#Cookpadindia# માય રેસીપી ઈ બુકઆ રેસિપી મેં મારી ફ્રેન્ડ તન્વી માટે ખાસ બનાવી છે તેમની આ મનપસંદ વાનગી છે તેથી આજની વાનગી હું તેમને ડેડીકેટ કરું છું Ramaben Joshi -
મેંગો ફિરની (Mango Phirni Recipe In Gujarati)
મેંગો ફિરની ને એક ડેઝર્ટ માં લઈ શકાય છે.મેંગો ફિરની ઠંડી સરસ લાગે છે. મેંગો ફિરની બનાવતા વાર લાગતી નથી .મહેમાન આવવા નું હોય તો જલ્દીથી આ મેંગો ફિરની બનાવી ને ફ્રીઝ માં મૂકી તેમને સર્વ કરાય છે. Jayshree Doshi -
ગુલાબ પાક (Gulab Paak Recipe In Gujarati)
#MS#મકરસંક્રાંતિ ગુલાબપાક કચ્છની પ્રખ્યાત વાનગીમાંની એક વાનગી છે.કચ્છ રણ(રેતાળ) ભૂમિ હોવાથી ખૂબ ગરમી તો હોય જ. આ ગરમીમાં રાહત મેળવવા માટે ખવાતી વાનગી એટલે ગુલાબપાક.જેની રેશીપી હું આપની સમક્ષ રજૂ કરૂ છું.જે મેં મકર સંક્રાંતિમાં બનાવેલો.ખૂબજ ટેસ્ટી બનેલો. Smitaben R dave -
કુકર માં ખીર(Kheer Recipe In Gujarati)
આજે ખીર પૂરી ની ઇચ્છા થઇ.કૂકર મા ફક્ત અડધા કલાક મા ખીર તૈયાર થઈ છે.#ફટાફટ Mrs Viraj Prashant Vasavada -
સ્પ્રાઉટ મગ મસાલા (Sprout Moong Masala Recipe In Gujarati)
#EB#week7પ્રોટીન અને વિટામિન સીથી ભરપૂર અને ઓછી વસ્તુથી બની જતા આ મસાલા મગ ટેસ્ટ માં ખુબ સરસ છે અને પચવામાં પણ ખૂબ જ સહેલા છે Sonal Karia -
માવા બદામ ના પેંડા (Mava Almond Penda Recipe In Gujarati)
#Cookpad Gujarati.# માવા બદામ પેડાપેડા બહુ જ વેરાયટીમાં બને છે.કેસર ના ચોકલેટના ગુલકંદ વગેરે અલગ અલગ બને છે મે આજે માવા બદામ ના પેંડા બનાવ્યા છે Jyoti Shah -
મેંગો શીરા (Mango Sheera Recipe In Gujarati)
અત્યારે મેગોની ખૂબ સીઝન સરસ ચાલે છે તેથી તેની અવનવી વાનગીઓ પણ ખવાય છે મેંગો શીરા પણ ટેસ્ટી અને જલ્દી બની જતી વાનગી છે.#cookpadindia#cookpad gu. Rajni Sanghavi -
ચણા દાળ પુલાવ (Chana Dal Pulav Recipe in gujarati)
#સુપરશેફ4#CookpadIndiaઆ પુલાવ ચણાની દાળ અને ચોખા મિક્સ કરીને મસાલા ઉમેરીને બનાવું છુ.આ પુલાવ હુ મારી સાસુમા પાસેથી બનાવતા શીખી છુ.ખુબ સ્વાદિષ્ટ બને છે.તમે પણ જરૂર થી એકવાર ટ્રાય કરશો. Komal Khatwani -
ફિરની
#goldenapron2Week4Punjabiફીરની એ પંજાબ માં ખવાતી સ્વીટ છે મિત્રો, કેસર પિસ્તા નાખેલી ફિરની એ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જે ખુબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટથી માત્ર ૩૦ મિનિટમાં જ બનાવી શકાય છે. તો આજે હું ફિરની બનાવવાની સાવ સરળ રીત બતાવવા જઈ રહી છું. Khushi Trivedi -
દૂધી-ચણાની દાળનું શાક(Dudhi Chanani Dal Shak Recipe in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ_૪લગ્ન પ્રસંગે બનતું આ શાક મારું પ્રિય છે. એ પણ દાળ-ભાત સાથે તો એને માણવાની મજા જ આવી જાય છે Urmi Desai -
લેયર્ડ એસોર્ટેડ ફ્રૂટી ફિરની
#ખુશ્બુગુજરાતકી #પ્રેઝન્ટેશનઆપણે બધા ફિરની તો ખાઈએ જ છીએ પરંતુ માસ્ટર શેફ ના આ રાઉન્ડ માટે મે ફિરની બનાવી છે પરંતુ થોડા ટ્વિસ્ટ કરી ને.આપણે મેંગો ફિરની કે સિમ્પલ ફિરની બધા ખાઈએ જ છીએ પરંતુ આજે મેં બધા ફ્રેશ ફ્રુટ ના જયુસ ઉમેરી કલરફુલ અને લેયર્ડ ફિરની બનાવી છે જે જોવા માટે તો સરસ લાગે જ છે પણ ખાવા માટે પણ એટલી જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
શ્રીખંડ
#goldenapron3શ્રીખંડ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ પિ્ય છે પણ હવે તો લગભગ બધી જ જગ્યાએ બનતી અને ભાવતી વાનગી થઈ ગઈ છે. બહારના શ્રીખંડ કરતા પણ ઘરના બનાવેલા શ્રીખંડ ખાવાની મજા જ કઈ અલગ હોઈ છે તો ચાલો જોઈ લઈએ. Krishna Naik -
પનીરી મેંગો ડિલાઇટ
#RB5#Cookoadindia#Cookpadgujaratiઆજે મે પનીરી મેંગો ડિલાઇટ બનાવિયું છે જે મારા મમ્મી ની પસંદ નું ડિલાઇટ છે hetal shah -
રબડી (Rabdi recipe in gujarati)
#સાતમ માટે રબડી બનાવી છે જેમાં માવો, મીલ્ક પાઉડર, અને કન્ડેસ મીલ્ક નો ઊપયોગ કયાઁ વગર બનાવી છે. જે સ્વાદ માં બિલકુલ હલવાઈ વાળા જેવી લાગે છે. Jignasha Upadhyay -
મેંદુ વડા(menduvada recipe in gujarati)
મને સાઉથ ઇન્ડિયન બહુ જ ભાવે છે એમાં સૌથી પ્રિય મારા મેંદુ વડા છે Roshni K Shah -
મેંગો ફિરની (Mango Phirni Recipe in Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમારા ઘરે ગમે ત્યારે ફેમિલી લંચ કે ડિનર માટે ભેગા થયા હોય તો ફીરની/ખીર તો હોય જ. એમને બધાંની પ્રિય વાનગી છે.ખીર નાના મોટા બધાને પસંદ હોય છે. આ ડીશ આપડે પૂરી, રોટલી અથવા એકલી પણ ખાવાનું પસંદ કરીએ છીએ. આજે મે આમાં ૧ વારિયેશન આપ્યું છે.મેંગો ની ફલેવર એડ કર્યો છે જેનાથી તે વધારે સ્વાદિષ્ટ બની ગઈ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJ#RB12#week12#cookpadgujarati#Pune_Special મેંગો મસ્તાની મહારાષ્ટ્ર ના પુણે શહેર માં વેચાતી લોકપ્રિય મેંગો ડ્રિંક છે. તે મૂળભૂત રીતે આઇસક્રીમ અને ડ્રાય ફ્રૂટ્સ સાથે ટોચ પર સેલિંગ થતી મેંગો મિલ્કશેક છે. ઉનાળા માં મિત્રો ને અને પરિવાર ને પીરસો ખૂબ જ ટેસ્ટી આ મેંગો મસ્તાની. ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફાટ બનતું આ ડ્રિંક એક વાર જરૂર ટ્રાય કરજો. આ ડ્રિંક પુણે માં ખૂબ જ પ્રચલીત અને લોકપ્રિય છે. તો કેરી ની સિઝન માં બનાવો પુણે નું ફેમસ મેંગો મસ્તાની. Daxa Parmar -
મેંગો મસ્તાની.(Mango Mastani Recipe in Gujarati)
#SRJ મેંગો મસ્તાની પૂના નું ફેમસ પીણું છે. ફળોના રાજા કેરી ની સિઝન માં જરૂર ટ્રાય કરો. Bhavna Desai -
સ્પ્રાઉટેડ લેન્ટીલ્સ ખીચડી
#ખીચડીહાલમાં ખીચડી અને બિરયાની ની કોમ્પિટિશન ચાલી રહી છે અને મને ડોક્ટરે પ્રોટીન અને કેલ્શિયમ રિચ ડીશ જમવાનું કહ્યું છે તો મેં ફર્સ્ટ ટાઈમ મારા માટે આ ડિશ બનાવી છે. Sonal Karia -
કેરટ પુડીંગ
#goldenapron3#Week 1#ઇબુક૧ પોસ્ટ 20#રેસ્ટોરન્ટશિયાળાની સિઝન હોવાથી સહુ ગાજરની વાનગી કોઈન કોઇ રીતે બનાવી ખાતાં જ હોય પણ હું આપના માટે કંઈકનવું જ લાવી છું. Smitaben R dave -
મેંગો પી (Mango P Recipe In Gujarati)
મેંગો પી (લિક્વિડ ફોમ સ્વિટ રેશીપી)આ મીઠાઈ દૂધ માંથી બનાવેલી છે. તેમાં પાકી કેરી ના ટુકડા ને પલ્પ નો ઉપયોગ કરી ને બનાવી શકો. અહીં મેં કેરી ના ટુકડા કરી નાંખ્યા છે. કેરી ની સિઝનમાં અમારે ત્યાં લગભગ બનતી હોય છે. સ્વાદમાં પણ સરસ લાગે છે. ( ખાસ ધ્યાન રાખવું કે કેરી જ્યારે જમવા બેસવું હોય તેના 10 મિનિટ પહેલા જ દૂધમાં ઉમેરવી ) Buddhadev Reena -
કેસર બદામ ફીરની (Kesar Badam Firni Recipe In Gujarati)
ખીર અને ફીરની ના ઘટકો સરખા જ છે પણ બનાવવાની રીત અને ટેસ્ટ ખૂબ જ અલગ આવે છે ખાસ કરીને ફિરની ને માટીના વાસણ માં પીરસવામાં આવે છે. ફીરની ઘણા બધા ફ્લેવરમાં બને છે મેં આજે બદામ અને કેસરના ફેવરમાં બનાવી છે. phirni માં કહેવાય છે કે દૂધ અને ચોખાને મિક્સ કરીને સતત હલાવતા રહીને ફેરવી ફેરવીને ફિરની બને છે#AM2 Chandni Kevin Bhavsar -
કીન કબાબ
આ એક નવી પાપડ અને પનીર માં થી બનતી variety છે..મે એક restaurant માં ખાધી હતી અને મને બહુ જ ભાવી..એ લોકોએ પણ આ જ નામ આપ્યું હતું તેથી મે પણ કીન કબાબ ના નામ થી જ publish કરી, મે એના chef પાસેથી recipe અને એને લગતી નાની નાની ટિપ્સ શીખી લીધી .ઘરે આવી ને એકવાર ટ્રાય કરી હતી ,બહુ જ યમ્મી થઈ હતી..અને આજે ફરીવાર ટ્રાય કરી અને આજે પણ એટલી જ ટેસ્ટી થઈ..ફટાફટ બની જાય છે અને અગાઉ થી કોઈ જ preparations કરવાના નથી..on the spot જ બનાવી ને ખાઈ લેવાના..એકવાર જરૂર થી બનાવજો..Kind of પાપડ પનીર ના spring roll કહી શકાય.. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (3)