રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવો લઈ તેમાં એક વાટકો દહી અને જરૂર મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરો ખીરાને અડધી કલાક માટે ઢાંકીને રાખી દો
- 2
ત્યાર પછી તેમાં મીઠું અને હિંગ નાખો મિક્સ કરો ઝીણા સમારેલા ટમેટા મરચાં ડુંગળી અને કોથમીર નાખો
- 3
ખીરાને બરાબર મિક્સ કરો
- 4
નોન સ્ટિક લોઢી પર તેલ મૂકી ચમચાથી ખીરું પાથરો
- 5
ઉત્તપમ એક સાઈડ ચડી જાય પછી તેને પલટાવો બીજી બાજુ ચડવા દો
- 6
તૈયાર છે રવા ઉત્તપમ તેને ટોપરાની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રવા ઉત્તપમ(Rava Uttapam Recipe in Gujarati)
#GA4#week17#ચીઝઆ વાનગી તમે બ્રેકફાસ્ટ મા લઇ શકો છો, તેમજ લાઈટ ડીનર મા પણ લઇ શકાય. Krishna Joshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12223371
ટિપ્પણીઓ (2)