રોઝ-એપલ ખીર(Rose-Apple Kheer Recipe in Gujarati)

Gayatri joshi @cook_20446010
રોઝ-એપલ ખીર(Rose-Apple Kheer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા ધોઈ લો અને 0.5 કલાક પલાળી લો એક પેનમાં દૂધ લો અને 2 ઉભરા આવે ત્યાં સુધી ઉકાળી ત્યારબાદ ચોખા એડ કરો
- 2
- 3
દૂધમાં ચોખા ચડી જાય પછી ખાંડ ઉમરો રોઝ સીરપ નાખો એલાઈચી પાઉડર અને ડ્રાયફ્રુટ એડ કરો ખીર ઠંડી થાય એટલે તેમાં ખમણેલું સફરજન ઉમેરો..ગુલાબની પાંદળી નાખો..ખીર માં ઉપર રોઝ સીરપ એડ કરી સર્વ કરો તો રેડી છે....😍😍😍
- 4
- 5
ખમણેલું સફરજન લાસ્ટ માં એડ કરવું જેથી દૂધ ફાટી ના જાય અને સફરજન કાળું ના પડે😍😋😋🤗🤗
- 6
- 7
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રોઝ રબડી (Rose Rabdi Recipe in Gujarati)
#RC3#Redrecipeરેગ્યુલર રબડી જે એમ જ કે કેસર, ઇલાયચી સાથે બહુ જ સરસ લાગે છે. તેમાં મનભાવતો નવો સ્વાદ આપવાનો પ્રયત્ન કર્યો અને જેને ગુલાબનો ટેસ્ટ પસંદ હોય તે બધાને બહુ ભાવે તેવી મસ્ત ગુલાબ રબડી બની.મારા ફેમિલીમાં રોઝ મનગમતી ફ્લેવર છે. તો બધાને ગુલાબ રબડી બહુ જ પસંદ આવી.રબડી સાથે જલેબી બનાવી છે. સાદી જલેબી પણ આ રબડીમાં મસ્ત જ લાગે છે. પણ થોડાક સ્વાદ અને રંગના મેચીંગ માટે મેં જલેબી પણ રોઝ ફ્લેવરની બનાવી છે. Palak Sheth -
-
-
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#SRJગરમીમાં શરીરને ઠંડક પહોંચાડવા માટે કોલ્ડ ડ્રિન્કની જગ્યાએ લસ્સી ખૂબ જ ફાયદાકારક ડ્રિંક છે. એમાં કેલ્શિયમ પોટેશિયમ ફોસ્ફોરસ જેવા ઘણા બધા ન્યૂટ્રિએટ્સ મળી આવે છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. મોટાભાગના લોકો એનું સેવન ભોજન બાદ કરે છે પરંતુ ગરમીથી બચવા એને કોઇ પણ સમયે પી શકો છો.નમકીન તેમજ મીઠી બે પ્રકારની લસ્સી હોય છે. એ પણ અલગ અલગ ફ્લેવરની.મેં અહીં રોઝ લસ્સી બનાવી છે.ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Ankita Tank Parmar -
-
-
-
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
લસ્સી એક પૌષ્ટિક આહાર ઉનાળા માં બપોર ના જમણ પછી અને ઘરે બનાવેલી ખુબજ ઉત્તમ હોય.#AsahiKaseiIndia#nooil#Homemade#cookpad#cookpadindia#cookpadgujarati Priyanka Chirayu Oza -
મિક્સ ફ્રૂટ રોઝ સ્મુધી (Mix Fruit Rose Smoothie Recipe In Gujarati)
#SSR#30mins નવરાત્રી ના ઉપવાસ માટે મે આજે મિક્સ ફ્રૂટ રોઝ સ્મુધી બનાવી છે જે ટેસ્ટી અને હેલધી બને છે અને ઝટપટ બની પણ જાય છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
-
-
-
-
-
રોઝ સાગોરબડી વિથ એપલ ડ્રાયફ્રુટ હલવા ડેઝર્ટ
#ATW2#Thechef storyઉપવાસમાં લઈ શકાય તેવું ડેઝર્ટ કે જે બધાને જ પસંદ આવે Kalpana Mavani -
ઠંડાઈ રોઝ લસ્સી (Thandai Rose lassi recipe in Gujarati)
#HRC#cookpadgujarati#cookpad હોળી - ધુળેટી નો તહેવાર આવે એટલે અમારા ઘરમાં ઠંડાઈ તો અચૂક બને. મેં આજે હોળીના તહેવારને સેલિબ્રેટ કરવા ઠંડાઈ રોઝ લસ્સી બનાવી છે. આ લસ્સી બનાવવી ખૂબ જ ઇઝી છે અને ઘરમાં જો ઠંડાઈ નો મસાલો અને રોઝ સીરપ અવેલેબલ હોય તો આ સ્વાદિષ્ટ લસ્સી ફટાફટ બની જાય છે. Asmita Rupani -
-
એપલ બનાના મિલ્ક શેક (Apple Banana Milk Shake Recipe In Gujarati)
#cookpad_Guj#Cookpad_India ઉનાળામાં ઠડું ઠંડુ એપલ બનાના મિલ્ક શેક પીવું જોઈએ કારણકે તે માંથી ખુબ જ તાકાત અને સ્ફૂર્તિ મળે છે અને કૅલ્શિયમ, પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર છે.અને જતપટ થી બની જાય છે Payal Sachanandani (payal's kitchen) -
-
રોઝ ઠંડાઈ કુલ્ફી (rose thandai kulfi recipe in Gujarati)
#HR#FFC7હોળી આવે એટલે ઠંડાઈ વગર અધુરી લાગે છે. ઠંડાઈ પાવડર આસાનીથી ઘરે બનાવી શકાય છે. અને ઠંડાઈ પાવડર તૈયાર હોય તો તેમાંથી અલગ અલગ રેસિપી બનાવી શકાય છે. તો આજે ઠંડાઈ પાવડર માંથી મેં રોઝ ઠંડાઈ કુલ્ફી બનાવી છે. Hetal Vithlani -
-
-
-
-
રોઝ ગુલકંદ ફાલુદા (Rose Gulkand Falooda Recipe In Gujarati)
#SMશરબત & મિલ્ક શેક ચેલેન્જ Juliben Dave -
ખીર (Kheer Recipe In Gujarati)
#HR હોલી નો તહેવાર આખા ભારત દેશ માં ધામધૂમથી ઉજવવામાં આવે છે, ધૂળેટી ના દિવસે બધા લોકો કંઈક સ્વીટ વાનગી બનાવતા હોય છે. મેં ચોખા ની ખીર બનાવી, અમારે ઉનાળા દરમ્યાન વારંવાર ખીર બનતી હોય છે. 😋 Bhavnaben Adhiya -
રોઝ ફિરની(rose phrni recipe in gujarati)
ભારત ના દરેક પ્રાંત માં ખીર બનતી હોય છે મેં તેને ગુલાબ ની ફલેવર આપી ફિરની બનાવી છે.#નોથૅ Rajni Sanghavi -
રોઝ ગુલકંદ ફાલુદા (Rose Gulkand Falooda Recipe In Gujarati)
#RB1 ફાલુદા મારા ઘરમાં બધાની ફેવરિટ છે ઉનાળામાંમારા ઘરે વારંવાર ફાલુદો બને છૅ હું ફાલુદા બનાવવા માટે gulkand ice-cream પણ ઘરે જ બનવું છુ અને ગુલકંદ પણ ઘરે જ બનાવું છું. Arti Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13912646
ટિપ્પણીઓ (6)