રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્લેટમાં બ્રેડ લઇ તેના ટુકડા કરી લો
- 2
હવે તેમાં ૩ ચમચી દળેલી સાકર અને બેથી ત્રણ ચમચી દૂધ ઉમેરી બ્રેડ ને મસળી ને તેનો લોટ બાંધો
- 3
હવે બ્રેડ એકદમ સ્મૂથ થઈ જાય અને લોટ જેવું ટેકસચર મળી જાય ત્યાં સુધી તેને મસળો જરૂર પડે તો બીજી એકાદ ચમચી દૂધ ઉમેરવું અને લોટ બાંધી લો લોટ એકદમ સ્મૂથ અને થોડો ઢીલો રાખવો
- 4
હવે તેનો રોલ કરી તેને 10 મિનિટ રેસટ આપો
- 5
હવે એક તપેલીમાં એક વાટકી દૂધ અને અડધી વાટકી સાકર ઉમેરી ચાસણી તૈયાર કરવા ગેસ પર મૂકોબધી સાકર ઓગળી જાય અને એક કે બે ઉભરા આવે ત્યાં સુધી ચાસણી કરો ચાસણી થઈ જાય એટલે તેમાં ત્રણ ચાર તાંતણા કેસર ઉમેરી દો
- 6
હવે દસ મિનિટ પછી બ્રેડનો બાંધેલો લોટ લો હવે તેના નાના નાના લૂઆ પાડો અને ગોળા વાળીલો
- 7
હવે ચાસણી નો ગેસ ચાલુ કરો અને ધીમા તાપે એક ઊભરો આવવા દો ઉભરો આવે એટલે તૈયાર કરેલા ગોળા ચાસણીમાં ઉમેરી દો અને આઠથી દસ મિનિટ થવા દો ધીમા તાપે
- 8
તૈયાર છે બ્રેડના રસગુલ્લા હવે થોડીવાર રૂમ ટેમ્પરેચર પર આવે રસગુલા એટલે તેને ફ્રીઝમાં ઠંડા કરવા મૂકી દો
- 9
રસગુલા ઠંડા થઈ જાય એટલે તેને ઠંડા ઠંડા સર્વ કરો તો તૈયાર છે પંદરથી વીસ મિનિટ માં બની જતા બ્રેડના રસગુલ્લા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
બ્રેડ ઓરીયો ફાયરલેસ કેક
#GA4#Week26#FoodPuzzleWeek26Keyword_Breadઆ કેક ખૂબ જ ઓછા સમય માં અને ઘર ની ખૂબ ઓછી સામગ્રી થી બની જાય છે.બેક કરવા ની જરૂર નથી .અચાનક કોઈ મહેમાન આવી જાય કે બાળક ને લંચ બોક્સ માં દેવા માટે પરફેકટ છે. Jagruti Jhobalia -
-
-
-
મલાઈ કેક
#goldenapron3#week22#almonds#વિક્મીલ1#વીક1#પોસ્ટ 6#માઇઇબુક#પોસ્ટ10#શુક્રવાર Vandna bosamiya -
-
-
-
-
-
રાજભોગ આઈસક્રીમ ડ(rajbhog icecream in Gujarati)
#વિકમિલ2#માઈઈબુક_2શ્રીખંડ અને આઈસક્રીમ એક એવી વસ્તુ છે નાના-મોટા સૌને પ્રિય હોય છે. અહીં મેં બંનેને મિક્સ કરીને આઇસ્ક્રીમ શ્રીખંડ બનાવ્યો છે જે જોતા જ ખાવાનું મન થઈ જાય છે અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગે છે તેમજ સ્વાદિષ્ટ પણ છે. Nipa Bhadania -
-
-
-
-
-
કેરીનું લસણ વાળું અથાણું (keri nu lasan valu aathanu recipe in gujarati)
#goldenapron3#week 18 Falguni Solanki -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)