રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નાયલોન પૌવા લો, તેની અંદર મનપસંદ કલર નો છટકાવ કરો. જેમ કે લાલ, લીલો, પીળો વગેરે..
- 2
ત્યારબાદ પૌંઆને થોડી વાર એમ જ રહેવા દો એટલે કલર પૌવા પર ચડી જાય.હવે એક તપેલીમાં દૂધ ઉકાળી એની અંદર સાકર નાખી દો. હવે આ દૂધ ઠંડું પડી જાય પછી કલરફુલ પૌવા જે તૈયાર કર્યા છે એ બાઉલમાં દૂધ નાખી દો.
- 3
હવે એની અંદર દૂધ ની તાજી મલાઈ પણ નાખો બધું સરસ મિક્સ કરી દો.ત્યારબાદ કાજુના કટકા, કિસમિસ,ઈલાયચીનો પાવડર બધું જ નાખી મિશ્રણ ને એમ જ રહેવા દો.
- 4
હવે મિશ્રણ એકદમ ઠંડું પડી જાય પછી કેન્ડીના મોલ્ડ માં કાઢી લો, અને તેને ૩ થી ૪ કલાક માટે ફ્રીઝરમાં સેટ કરવા રાખી દો. ચાર કલાક બાદ રેડી છે આપણી પૌવા કસાટા કેન્ડી...
- 5
જે બાળકો પૌવા નથી ખાતા એને કેન્ડી બનાવી દઈને આપણે ખવડાવી શકીએ છીએ. ઉનાળામાં બહુ મજા આવે છે કેન્ડી ખાવા ની, સાકર પણ ઠંડી, દૂધપૌવા પણ ઠંડા એટલે ઠંડી ઠંડી કેન્ડી ખાવાની ખૂબ મજા આવે છે આ કેન્ડી નાના મોટા બધાને ભાવે છે....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કસાટા પૌવા
#ઇબુક#Day12આજે શરદ પૂર્ણિમા છે તૌ મે બનાવ્યા છે ફેલવર ફુલ કસાટા દૂધ પૌવા😋 Daksha Bandhan Makwana -
દુધીની ખીર(dudhi ni kheer in Gujarati)
#goldenapron3#week24 આજે અગિયારસ હોવાને કારણે મેં દુધી ની ખીર કરેલ પઝલમા પણ દુધી આપેલ છે તેથી મે આ રેસીપી મુકી. Avani Dave -
-
-
દૂધી ના લાડુ (dudhi na ladoo recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુકPost5આજે મે દૂધીના લાડુ બનાવ્યા છે. દુધી ખૂબ પૌષ્ટિક અને મોટા પણ કહેતા આવ્યા છે કે *દુધી ખાવ તો બુદ્ધિ આવે* .દુધીની આમ તો ઘણી વસ્તુઓ બને છે, પણ આજે મને દૂધી ના લાડુ બનાવવા નું મન થયું માટે મેં આજે દૂધી ના લાડુ બનાવ્યા છે. Kiran Solanki -
-
-
-
-
-
-
-
-
-
દૂધી ની ખીર (Dudhi Kheer Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશિયલ રેસીપી#જૈન રેસીપી#દૂધી રેસીપી#ખીર રેસીપી#દૂધી ની ખીર રેસીપી#દૂધ રેસીપી#cookpadGujaratiદૂધી સ્વભાવે ઠંડી હોય છે...દૂધી ની ખીર ગરમી માં શરીર માં ઠંડક કરે છે...આર્યન થી ભરપૂર આ ખીર શરીર માટે ગુણકારી છે.શ્રાવણ સોમવાર અને અગિયારસ હોવાથી આજે દૂધી ની ખીર બનાવી તો રેસીપી મૂકી છે. Krishna Dholakia -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ