ડાલ્ગોના કોફી

Beena Chauhan
Beena Chauhan @cook_22571493

ડાલ્ગોના કોફી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ટેબલ સ્પૂનકોફી પાઉડર
  2. ખાંડ- 2 ટેબ્લ સ્પૂન
  3. 2 ટેબલ સ્પૂનગરમ પાણી
  4. અડધો કપ ઠંડું દૂધ
  5. બરફના ટુકડા જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં બે ચમચી કોફી નાખો, બે ચમચી ખાંડ નાખો અને ગરમ પાણી ઉમેરો. હવે આ મિશ્રણને ફેંટી લો. તમારી પાસે વ્હિપર મશીન હોય તો તેનાથી અને ના હોય ફેંટો. આ મિશ્રણમાં ફીણ વળે અને ઘટ્ટ થાય ત્યાં સુધી ફેંટતા રહો. ત્યારબાદ એક ગ્લાસમાં બરફના ટુકડા ઉમેરો અને તેમાં દૂધ ઉમેરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Beena Chauhan
Beena Chauhan @cook_22571493
પર

ટિપ્પણીઓ

Similar Recipes