ઓરિઓ મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)

Siddhi Karia @Siddhi_18923157
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મિક્સર જારમાં ઓરીઓ બિસ્કીટના ટૂકડા લો. તેને ક્રશ કરો. (ક્રશ કરેલ થોડો ભૂક્કો રહેવા દો.) હવે તેમાં દૂધ, ખાંડ ઉમેરી ક્રશ કરો. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે એક ગ્લાસમાં લઈ બિસ્કીટનાં ભૂક્કા થી સજાવી પીરસો. ઉપર વેનીલા કે ચોકલેટ આઈસ્ક્રીમ પણ ઉમેરી શકાય. તો તૈયાર છે ઓરીયો મિલ્ક શેક.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ઓરીઓ મિલ્ક શેક (Oreo milk shake recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ 3મે આજે ગરમી માં ખુબ જ રીફ્રેશ કરે એવું એન્ડ નાના મોટા બધા ને જ ભાવે એવું chocklety... ઓરેઓ મિલ્ક શેક બનાવ્યું છે..ખુબ જ ફટાફટ બની જતું...અને બધાંને ફ્રેશ એન્ડ કુલ કરે એવું...ઠંડુ ઠંડુ મને અને મારા ઘરે તો બધાને ખૂબ જ પસંદ પડ્યું તમે પણ ટ્રાય કરજો... Twinkal Kalpesh Kabrawala -
-
ઓરિઓ મિલ્ક શેક (Oreo Milk Shake Recipe in Gujarati)
# ઓરીયો મિલ્કશેક & બદામ મિલ્કશેક#GA4#week4. Dimple Vora -
-
-
ઓરીયો મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
#mrSugar ઉમેર્યા વિના જ બનાવો મસ્ત મસ્ત ઠંડા-ઠંડા મિલ્ક શેક Sonal Karia -
-
-
-
ઓરિઓ શેક(Oreo shake recipe in Gujarati)
#SSબાળકો નુ અને મોટા ઓ નું પણ બહુ જ પસંદ અને વારંવાર મારા ઘેર બનતું Smruti Shah -
-
ઑરિયો મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4Key word: milkshake#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
ઓરિયો શેક (Oreo shake recipe in Gujarati)
#ફટાફટ મારા સનને ચોકલેટ્સ, આઇસક્રીમ, બિસ્કીટ બધુ જ ભાવે. તો આજે ઓલ ઇન વન કરીને શેક બનાવ્યો. Sonal Suva -
-
-
-
-
-
-
કુકીઝ થીક મિલ્ક શેક(Cookies Thik Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#Milk_Shake#cookpadindia#cookpadgujarati#cookpadરવિવાર એટલે બાળકો ને કંઈક નવું તો જોઈએને. એટલે મેં આજે ઓરિયો અને 20-20 કાજુ બિસ્કિટ નુ મિશ્રણ કરી થીક મિલ્ક શેક બાળકો ને બનાવી આપ્યું. Komal Khatwani -
ઓરીયો મિલ્ક શેક (Oreo shake recipe in Gujarati)
ઓરીયો મિલ્કશેક અમારા ઘરમાં બધાને ખુબજ પસંદ છે તેથી મમ્મીએ અમારા બધા લોકો માટે ખૂબ જ સ્વાદિષ્ટ ઓરીયો મિલ્કશેક બનાવ્યું છે😋😋😍#મોમ Hiral H. Panchmatiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15086640
ટિપ્પણીઓ (3)