રાંધવાની સૂચનાઓ
- 1
એક ડીશમાં ડુંગળી સમારી લો એક લોયામાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું હિંગ નાખીખી ડુંગળીને લસણની ચટણી નો વઘાર કરો
- 2
થોડી વાર ચઢવા દો પછી તેમાં પાણીનો એક ગ્લાસ ઉમેરો તે ઊકળે પછી વલોવેલું દહીં નાખવુંઉકળે પછી તેમાં મસાલો કરવોઆમ કરવાથી છાશ ના ફોદાનથી થતાં, તેલ થોડું વધુ મૂકવાથી પણ છાશના ફોદા નથી થતા, છાશ વઘારીને તેમાં ચમચો સતત હલાવતા રહો તોપણ છાશના ફોદા નથી થતા.
- 3
પાણી અને દહીં એક રસ થાય અને ઉકડે પછી તેમાં રોટલીના નાના-નાના ટૂકડા નાખવા
- 4
થોડીવાર ઉકાળી હલાવો પછી ગેસ બંધ કરી દો તૈયાર છે ટેસ્ટી યમ્મી ચંદન ચકોરી સવૅ કરવા માટે તૈયાર છે સૌ કોઈને ભાવતી વાનગી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચંદન ચકોરી
તમને થશે આ તે કેવી રેસિપી?પણ આ મારા સાસુમાં ની સ્પેશિયલ રેસિપી છે.. ચલો બનાવીયે.. ☺ Bhoomi Gohil -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વલસાડી ભગત મુઠીયા અને ચોખા ના રોટલા (Valsadi bhagat muthiya and Rice rotla recipe in Gujrati)
#મોમદોસ્તો આજે હું ખૂબ જ સ્પેશ્યિલ વાનગી લાવી છું.. જે મારા મોમ ઘણી વાર બનાવતાં.. અને હું એમની પાસેથી જ શીખી છું.. આજે હું વલસાડી વાનગી શેર કરીશ.. દોસ્તો વલસાડ માં આ વાનગી દરેક ઘર માં બને છે. વલસાડ માં દરેક શુભ પ્રસંગ માં આ વાનગી ઘણી જગ્યાએ બને છે.. અને લોકો ચાવ થી ખાય છે..આનો ટેસ્ટ ખૂબ જ ટેસ્ટી લાગે છે.. દોસ્તો વલસાડ માં ચોખા નો પાક વધુ થાય છે.. એટલે અહીંના લોકોના ખોરાક માં ચોખાનો લોટ કે ચોખા નો વપરાશ વધુ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે આ મારી મોમ સ્પેશિયલ વાનગી શીખીશું..તમને ગમે તો જરૂર ટ્રાય કરજો.. અને બનાવીને તમારા અનુભવ જરૂર શેર કરજો.. Pratiksha's kitchen. -
-
-
-
-
-
તડકા દહીં
#goldanapron3.#weak10.#curd. આ દહીં તડકા ખુબજ ટેસ્ટી લાગે છે. ફટાફટ બની જાય છે અને કોઈ વાર કંઇજ શાક ના હોય અને ટેસ્ટી ખાવું હોય તો ખુબજ સરસ રેસીપી છે. આ ભાખરી કે રોટલા અથવા દાળ ભાત સાથે ખાવાની મઝા આવે છે. Manisha Desai -
-
-
-
ચેટીનાદ કારા ચટની સ્ટફ્ડ ઈડલી (ટ્વીસ્ટેડ ઈડલી સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ રેસિપી)
#સાઉથફ્રેન્ડ્સ, ઈડલી ચટણી સાઉથ ઇન્ડિયન નો ફેવરિટ અને ફેમસ બ્રેકફાસ્ટ છે. મેં અહીં સાઉથ ઇન્ડિયન "ચેટીનાદ કારા" ચટણી ને ઈડલી માં સેટ કરીને એક ટ્વિસ્ટેડ ઈડલી બ્રેકફાસ્ટ તૈયાર કરેલ છે. જેને કોઇપણ ચટણી કે મીઠાં દહીં સાથે સર્વ કરી શકાશે. asharamparia -
-
સ્પેશિયલ ડીનર (Special Dinner Recipe in Gujrati)
#ડીનરદોસ્તો આજે હું સ્પેશિયલ ડીનર લાવી છું.. જેમાં શાહી પનીર મસાલા, હાર્ટ શેપ ના પરાઠા, જીરા રાઈસ, દાલ તડકા, અને દહીં નો સમાવેશ થાય છે.. દોસ્તો તમને રેસિપી ગમે તો જરૂર ટ્રાય કરજો.. Pratiksha's kitchen. -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12242242
ટિપ્પણીઓ