રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળાના ખીરામાં મીઠું હળદર હિંગ ખમણેલ દુધી નાખી હલાવો એક વાટકીમાં થોડું પાણી થોડું તેલ અને ચપટી સોડા નાંખી હલાવવું તે મિશ્રણ ને ખીરા ની અંદર નાખી હલાવવું
- 2
તપેલામાં પાણી ગરમ મૂકી સ્ટેન્ડમાં ખીરુ ભરી તપેલામાં મૂકી ઢાંકી ને ચડવા દો
- 3
થોડીવાર પછી ગેસ બંધ કરી ઢોકળા સ્ટેન્ડમાંથી કાઢી પીસ પાડી લેવા
- 4
તૈયાર છે ખાટા ઢોકળા લસણની ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે નાના-મોટા બધાની પસંદગી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ1 #સ્નેક્સ #post3 આજે બધાની ઘરે અને સ્પેશ્યલ ગુજરાતી ની ઘરે બનતા એક હેલ્ધી સ્ટીમ ઢોકળા બનાવેલ છે... Bansi Kotecha -
-
ખાટા વડા
#ઇબુક#Day17તમે પણ બનાવો ખાટા વડા કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે Mita Mer -
-
-
-
-
-
-
ખાટા ઢોકળા
#ટ્રેડિશનલહેલ્લો ,મિત્રો કેમ છો બધા ખાટા ઢોકળા ખાવા ચાલો. આજે મેં ટ્રેડિશનલ ગુજરાતી ડીશમાં ખાટા ઢોકળા બનાવ્યા છે. જે એકદમ સોફ્ટ અને જાળીવાળા બન્યા છે. આપણા ગુજરાતી લોકો ને ઢોકળા મળી જાય એટલે બીજું કંઇ ખાય નહીં .એમાં જો ખાટા ઢોકળા હોય તો મજા જ મજા આવી જાય . ઢોકળા એવી વસ્તુ છે જે ખાધા પછી પણ સંતોષ ના થાય. તો આ ઢોકળા ની રેસીપી હું તમારી સાથે કરું છું. Falguni Nagadiya -
ઈન્સ્ટન્ટ રવા ના ઢોકળા
#ટીટાઈમઇન્સ્ટન્ટ બનાવો રવા ના ઢોકળા છે ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ પ્રિય છે Mita Mer -
-
મગ ચોખા ના ખાટા ઢોકળા (khatta dhokla recipe in Gujarati)
#west ગુજરાતીઓને હા આ એક બહુ જ કોમન ડીશ છે અહીં મેં આખા મગ ચોખા અને અડદની દાળ લઈ લોટ દળ્યો છે આખા મગ લેવાથી ઢોકળાનું હેલ્ધી વર્ઝન કર્યું છે ગુજરાતીઓના ખાટા ઢોકળા ના લોટ માં ત્રણ ભાગ ચોખા અને એક ભાગ અડદની દાળ લેવાય છે અહીં મેં ત્રણ ભાગ ચોખા એક ભાગ મગ આખા અને એક ભાગ અડદની દાળ લીધી છે ઢોકળા આમ પણ પચવામાં હલકાં હોય છે એમાં મેં અહીં મગ લીધા છે એટલે પચવામાં ખૂબ હલકા રહે છે વળી જૈનના ઘરમાં અમુક તિથિ વખતે લીલા શાકભાજી ન ખાતા હોય એ વખતે આ ખાટા ઢોકળા ખાસ બનાવે છે Gita Tolia Kothari
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11486082
ટિપ્પણીઓ