રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાસ્તા ને બાફી લ્યો બફાઈ જાય એટલે તેને ચાણી. માં કાઢી લ્યો
- 2
પછી ડુંગળી ઝીણી સમારી લ્યો એવી જ રીતે ટમેટા ને જીણું સમારી લ્યો અને લસણ ને પણ જીણું સમારી લ્યો
- 3
એક કડાઈ બે ચમચી તેલ મુકો તેલ ગરમ થાય એટલે પહેલા લસણ નાખો તયાર બાદ ડુંગળી અને ટમેટા નાખી ને મીશ કરી નાખો
- 4
ટમેટા ને ડુંગળી હલાવી ને ત્યાર બાદ તેમાં પાસ્તા નાખો પછી તેમાં મીઠું નાખો
- 5
લાલ મરચું પાવડર, પછી તેમાં પાસ્તા નો મસાલો નાખો પછી તેમાં ટોમેટો કેચઅપ નાખી ને હલાવી દયો
- 6
પછી હલાવી ને બે મીનીટ ગેસ પર રહેવા દયો ત્યાર બાદ તેને ડીશ માં કાઢી ને તેના પર ચીઝ નાખી ને સવૅ કરો.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ચીઝ પાસ્તા
#goldenapron3#week2... હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું ચીઝ પાસ્તા. પાસ્તા તો બધા બનાવતા હોય છે મેં આમાં ચીઝનું ફુયઝન કર્યું છે તે નાના છોકરાઓને ખૂબ જ પસંદ હોય છે તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ માયોનીઝ પાસ્તા (Cheese Mayonise Pasta Recipe In Gujarati)
#goldenapron3#Week 21#mayo Popat Bhavisha -
-
ચીઝ પાસ્તા(Cheese pasta Recipe in Gujarati)
#GA4#week5પાસ્તા બાળકો ને પણ પ્રિય વાનગી છે મજા થી ખાય છે ખૂબ આમ આ પણ મારી એક ખુબ પ્રિય વાનગી છે 😋 Ami Pachchigar -
-
રેડ ચીઝ પાસ્તા (Red Cheese Pasta Recipe In Gujarati)
#SF#street food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12253561
ટિપ્પણીઓ