રાંધવાની સૂચનાઓ
- 1
પાણી ગરમ મૂકી દો. બધી સામગ્રી તૈયાર રાખો.
- 2
હવે તેમાં પાસ્તા અને મકાઈ ઉમેરો.
- 3
તેને ઉકળવા દઈ તેને એક ચાડની માં ગાડી લો.
- 4
એક કડાઇ માં તેલ મૂકી તેમાં આદુ મરચા ની પેસ્ટ ઉમેરો.
- 5
પછી તેમાં ટામેટા મલાઈ અને મીઠું નાખીને હલાવો.
- 6
હવે તેમાં ઓરેગાનો ચીલી ફ્લેક્સ અને મેગી મસાલા ઉમેરો.
- 7
હવે તેમાં પાસ્તા મલાઈ નાખી હલાવો.
- 8
ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝ માયોનીઝ પાસ્તા (Cheese Mayonise Pasta Recipe In Gujarati)
#goldenapron3#Week 21#mayo Popat Bhavisha -
-
-
-
-
-
-
પાસ્તા (Pasta Recipe In Gujarati)
#GA4#Week5#ItalianPasta પાસ્તા એક એવી ઇટાલિયન વાનગી છે જે નાના બાળકો તેમજ મોટા ઓ ને પણ ભાવતી વાનગી છે. Heejal Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ક્રિમી મકાઈ સૂપ(cream corn soup Recipe in gujarati)
#goldenapron3#week 11#માઇઇબુક#post 33 Shah Prity Shah Prity -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11654936
ટિપ્પણીઓ