વેજીટેબલ પાસ્તા

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh

#goldenapron3
# week 2

વેજીટેબલ પાસ્તા

#goldenapron3
# week 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સો ગ્રામ પાસ્તા
  2. થોડી કોબી
  3. ૧ નાનું ગાજર
  4. એકથી બે મરચાં
  5. ૧ થી ૨ ડુંગળી
  6. સોયા સોસ
  7. ૧ નાની ચમચી ચિલી સોસ
  8. 1 ચમચો ટમેટાં કેચપ
  9. સ્વાદ અનુસાર નમક
  10. 2 ચમચા તેલ
  11. 1 ટમેટું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાસ્તાને સરસ થી બાફી લો.બફાઈ જાય એટલે ગેસ બંધ કરી દો.

  2. 2

    હવે બધા શાકભાજી સુધારી લો.હવે એક કઢાઈ ની અંદર તેલ મૂકો તેની અંદર બધા જ શાકભાજી સાંતળી લો.ત્યારબાદ તેની અંદર સોયા સોસ,ચીલીસોસ અને ટોમેટો કેચપ નાખી દો.ત્યારબાદ તેની અંદર પાસ્તા પણ નાખી દો.

  3. 3

    તો રેડી છે આપણા વેજીટેબલ પાસ્તા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes