વેજીટેબલ પાસ્તા

Pushpa Kapupara
Pushpa Kapupara @cook_20861924
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી પાસ્તા
  2. અડધી વાટકી સમારેલ ટમેટૂ
  3. અડધી વાટકી સમારેલી ડુંગળી
  4. 2 ચમચીતેલ
  5. 1 ચમચીમેગીનો મસાલો
  6. ચપટીસમારેલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બે ચમચી તેલ લેવું ત્યારબાદ તેલ ગરમ થઈ જાય એટલે તેમાં સમારેલી ડુંગળી તેમજ સમારેલા ટામેટા નાખી બે વસ્તુને સાંતળવી તેમાં એક ગ્લાસ પાણી નાખવું આ પાણી ગરમ થઇ જાય એટલે તેમાં મેથીનો મસાલો નાખી દેવો ત્યારબાદ તેમાં પાસ્તા નાખવા પછી ધીમે ધીમે હલાવતા રહેવું પાસ્તા તેમ જ પાણી ઘટ્ટ થઈ જાય ત્યારબાદ તેને નીચે ઊતારી ડિશમાં સેવ કરવું ઉપર ધાણાભાજી ના પત્તા ઉમેરી ડેકોરેશન કરવું

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pushpa Kapupara
Pushpa Kapupara @cook_20861924
પર

ટિપ્પણીઓ

Similar Recipes