આલુ મસાલા પફ (Alu Masala Puff Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્થમ એક બાઉલ મા મેંદો લઇ તેમા નમક તેલ નાખી ફિ્જ ના ઠંડા પાની થી લોટ બાંધો અને ૫ મીનીટ સુધી મસળો પછી ૨૦ મીનીટ માટે ઢાંકી દો
- 2
- 3
હવે ૨૦ મીનીટ પછી બધા લોટ ને મેંદો છાંટી વણી લેવાનુ થોડુ જાડુ રાખવાનુ હવે અમા બટર લગાવી ફોલ્ડ કરવાનુ પાછુ બીજી વાર ફોલ્ડ કરી બટર લગાવુ આ રીતે બટર લગાવી ફોલ્ડ કરતુ જાવાનુ હવે તેને ૩૦ મીનીટ માટે ફિ્જ મા એર ટાઇટ ડબ્બા મા મુકી દેવાનુ
- 4
- 5
- 6
૩૦ મીનીટ પછી આજ પો્સેસ કરવાની પાછુ ફિ્જ મા મુકવુ આ ૩ વખત કરવાનુ
- 7
- 8
છેલ્લી વાર ફિ્જ મા મુકી મસાલો તૈયાર કરી લેવો એક કઢાઇ મા તેલ ગરમ થાય એટલે જીરૂ હિંગ નાખવી હવે તેમા ડુંગળી આદુ મરચા ની પેસ્ટ અને મરચા ની કટકી અને વટાણા નાખવા હવે બધા મસાલા નાખવા ત્યાર બાદ બાફેલા બટેકા અને ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરી લેવુ ઉપર સમારેલી કોથમીર ફોદિનો નાખી દેવુ
- 9
- 10
- 11
હવે ફિ્જ માથી લોટ કાઢી વણી લેવુ પીઝા કટર થી સક્વેર પીસ કરી લેવા પછી તેમા મસાલો ભરી એક સાઇડ થી પેક કરી લેવુ
- 12
- 13
હવે ઓવન ને કન્વેક્સન મોડ પર ૨૦૦ ટેમ્પરેચર પર પી્ હિટ કરી લેવુ હવે પફ ઉપર પેલા બટર અને પછી દુધ લગાવી ૨૦ થી ૨૫ મીનીટ લો રેક પર રાખી બેક કરવુ
- 14
કિ્સ્પી પફ તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજ પફ ઈન કડાઈ (Veg Puff Recipe in Kadai)
#સ્નેક્સ#વિકમીલ૧#સ્પાઈસી/તીખીઆજે મેં ઘરે જ પફ બનાવ્યા છે એ પણ ઓવન વગર અને ફર્સ્ટ ટ્રાયલ ખૂબ જ સફળ થઈ.પફ બહાર જેવા જ બહુ પડવાળા ,ક્રીસ્પી અને ફરસા બન્યા. અને એ પણ માર્જરીન વગર અને એગલેસ.અને ખૂબ જ સરળ રેસિપી છે તમે પણ જરૂર ટ્રાય કરજો. Sachi Sanket Naik -
વેજ પફ (veg puff recipe in gujarati)
આજે આપણે બનાવીશું વેજ પફ પેટીસ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને crunchy હોય છે. આ પેટીસ નાના તથા મોટા બધાને ખૂબ જ ભાવતી હોય છે અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજની પફ પેટીસ ની રેસીપી શરૂ કરીએ.#વેજપફપેટીસ#GC Nayana Pandya -
-
-
-
પફ(Puff recipe in Gujarati)
#GA4#week3#ચાઈનીઝ બાળકોને ભાવતી આ સારી વાનગી છે જે નાસ્તામાં પણ લઇ શકાય છે. Nidhi Popat -
-
-
-
-
-
-
-
-
ઓટ્સ મસાલા પુડલા (Oats Masala Pudla Recipe In Gujarati)
#trend#cookpadindia#cookpadgujratiઆપણે મોટા ભાગે ચણા ના લોટ ના પુડલા બનાવતા હોઈએ છીએ.મે અહી ઓટ્સ ના પુડલા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે ઘર માં નાના બાળકો થી લઈ ને મોટા વડીલો સહિત બધા માટે એક healthy option છે.આ પુડલા સવારે નાસ્તા માં કે સાંજે ડિનર માં લઈ શકાય. Bansi Chotaliya Chavda -
-
-
પફ પેટીસ (Puff Pattice Recipe In Gujarati)
#TT3 Post 1 આજે મે બનાવી છે આલુ પફ પેટીસ. આ પડવાળી ક્રિસ્પી પેટીસ નાના મોટા દરેક ને પસંદ આવશે. Dipika Bhalla -
-
-
-
-
-
-
-
મસાલા ખિચડી (Masala Khichdi Recipe in Gujarati)
#goldenapron3#week14#puzzale khichdi#લોકડાઊનડીનર Sejal Patel -
-
More Recipes
ટિપ્પણીઓ