રાંધવાની સૂચનાઓ
- 1
સૌ થી પહેલાં મેંદો અને ઘઉં નો લોટ મિક્સ કરી તેમાં મીઠું તેલ અને જીરું મિક્સ કરો અને પાણી ઉમેરી પરોઠા કરતા થોડો કઠણ લોટ બાંધો.
- 2
લોટ ને 20 મિનિટ માટે ઢાંકી ને મૂકો. પછી તેને તેલ વાળો હાથ કરી મસળી લો.હવે ગેસ પર કડાઈ ને ઊંઘી મૂકી ગરમ થવા મૂકો.
- 3
કડાઈ પર તેલ લગાવી ધીમા તાપે ગરમ થવા મૂકો. હવે એક રોટલી કરતા મોટું ગુલ્લુ લઈ કડાઈ કરતા થોડી નાની અથવા કડાઈ જેટલી સાઈઝ ની પાતળી રોટલી વણો. અને તેને ધીરે થી ઉંચકી ને કડાઈ પર પાથરી દો.
- 4
તેને ધીમા તાપે કપડું દબાવી ને શેકો. બધે થી સરસ શેકાઈ જાય ત્યારે નીચે ઉતારી ને 5 મિનિટ ઠંડી થવા દો.
- 5
ઠંડી થાય પછી તેના પર બટર, ચીઝ ચાટ મસાલો અને કોથમીર નાખી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કરારી રોટી
#રેસ્ટોરન્ટઘણી બધી હોટેલ મા હવે આ રોટી મળતી થઈ છે, જે ખૂબ જ મસ્ત હોય છે, મે પણ આજ બનાવી છે ... Radhika Nirav Trivedi -
-
-
-
-
-
-
કરારી રુમાલી રોટી (Karari Rumali Roti Recipe In Gujarati)
#kc#restaurantstyle#kararirumaliroti#rumalikhakhra#khakhrarecipe#cookpadgujaratiકરારી રૂમાલી એ ખૂબ જ ક્રિસ્પી રૂમાલી રોટી છે. જે ઘણી રેસ્ટોરન્ટમાં સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે. હિન્દીમાં કરારીનો અર્થ થાય છે ‘કરકરી’ અને રૂમાલી એટલે પાતળી રોટલી.કરારી રૂમાલી પાપડ જેવી હોય છે જે બાઉલમાં હોય છે અને તેને ફુદીનાની ચટણી સાથે પીરસવામાં આવે છે જે ચોક્કસપણે આંખો માટે સારવાર સમાન છે. લીલી ચટણીમાં બોળીને ક્રિસ્પી મસાલાવાળી રોટલીનાં નાના-નાના ટુકડા તોડીને ખાવાથી તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.કરારી રૂમાલીને સાદા લોટના કણકમાંથી બનાવવામાં આવે છે અને તેને અત્યંત પાતળી વળીને ઊંધી કડાઈ પર શેકવામાં આવે છે અને અંતે તેની ઉપર ઘી અને મસાલાઓ લગાવીને પીરસવામાં આવે છે. Mamta Pandya -
-
કરારી રોટી (Karari Roti recipe in gujarati)
#રોટીસઆ રોટી બિલકુલ રેસ્ટોરન્ટ જેવી જ લાગે છે Geeta Godhiwala -
-
મીની કરારી રોટી (Mini Karari Roti recipe in Gujarati)
#રોટીસ#પોસ્ટ3ડાલગોના કોફી અને પાણી પુરી ની પુરી પછી આ કરારી રોટી ખૂબ જ ટ્રેન્ડ માં છે તો મેં પણ બનાવી જ લીધી. હેવમોર રેસ્ટોરન્ટ થી પ્રખ્યાત એવી આ કરારી રોટી નામ પ્રમાણે કરારી તો છે જ સાથે સાથે સ્વાદિષ્ટ પણ છે. મેં એકલી મેંદા ની નહીં બનાવતા થોડો ઘઉં નો લોટ પણ ઉમેર્યો છે. Deepa Rupani -
કરારી રુમાલી રોટી (Karari Rumali Roti Recipe In Gujarati)
#AM4 રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આપણે સ્ટાર્ટર માં કરારી રુમાલી રોટી મંગાવતા હોઈએ છીએ. આ રોટી એકદમ ક્રિસ્પી હોય છે જેથી તેને ખાવાની ખૂબ મજા આવે છે. નાના-મોટા સૌને આ રોટી ખૂબ પસંદ હોય છે. આ રોટીમાં ચટપટો જે મસાલો ઉમેરીને આપવામાં આવે છે તેનો સ્વાદ તો ખુબ સારી લિજજત આપે છે. તો ચાલો જોઈએ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આ કરારી રૂમાલી રોટી ઘરે કઈ રીતે બને છે. Asmita Rupani -
કરારી વેજ & ચીઝ રોટી (karari veg & cheese roti)
મને હવમોર ની કરારી રોટી બહુજ ભાવે છે.. એની સાથે ગ્રીન ચટણી..#રોટલી#પરાઠા#માઇઇબુક Naiya A -
કરારી રુમાલી રોટી(karari rumali roti recipe in Gujarati)
#રોટલીઆજ કાલ આ કરારી રુમાલી રોટી રેસ્ટોરન્ટ માં ખૂબ જ ચલણ માં છે. સુપ સાથે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
-
-
-
કરારી રોટી (Karari Roti Recipe In Gujarati)
#GA4#Week25કરારી રોટી ક્રિસ્પી હોય છે અને તેનો આકાર કટોરી જેવો હોય છે.જેથી તેને ખાખરા રોટી,કટોરી રોટી અને ક્રિસ્પી રૂમાલી રોટી પણ કહેવાય છે.તેની રેસીપી હું અહી શેર કરૂ છું. Dimple prajapati -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12256729
ટિપ્પણીઓ (3)