મસાલા મકાઈ રોટી

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

મસાલા મકાઈ રોટી

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩/૪ કપ પીળી મકાઈ નો લોટ
  2. ૧/૨ કપ મેંદો
  3. ૧/૪ કપ ઘઉંનો લોટ
  4. ૨ ટેબલ સ્પૂન ઘી મોણ માટે
  5. ૧/૪ કપ ખમણેલું સફેદ મૂૂળો
  6. ૧ ટેબલ સ્પૂન બારીક સમારેલા કોથમીર
  7. ૧ ટી સ્પૂન વાટેલી વરિયાળી
  8. ૧ ટી સ્પૂન કલોજી
  9. ૧ ટી સ્પૂન ચાટ મસાલો
  10. ૧ ટી સ્પૂન કસૂરી મેથી
  11. મીઠું સ્વાદાનુસાર
  12. શેકવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મકાઈ નો લોટ, મેંદો, ઘઉં નો લોટ માં ધી,મૂળો, કોથમીર, વરિયાળી,કલોજી,ચાટ મસાલો, કસૂરી મેથી અને મીઠું નાખી, પાણી નાખીને કઠણ લોટ બાંધવો. અડધો કલાક ઢાંકીને રહેવા દો.

  2. 2

    લોટ મસળી અને લુઆ કરી, ગોળ રોટલી વણો.

  3. 3

    તવા પર મકાઈ રોટી ને બન્ને બાજુ ઘી સાથે કડક સાંતળો.આવી રીતે બઘી મકાઈ રોટી બનાવી.

  4. 4

    ગરમાગરમ સ્વાદિષ્ટ મકાઈ રોટી,રાજમા કરી અથવા દાળ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

ટિપ્પણીઓ

Similar Recipes