રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ધોઈને મિક્ષ્ચર માં ૧- ચમચી જીરૂ અને લીલું મરચું નાખીને ક્રશ કરો
- 2
ઘઉં નો લોટ માં તેલ અને મીઠું નાખી પાલક ની પેસ્ટ થી લોટ બાંધો અને ગ્રીન લોટ બાંધો
- 3
ચણા નાં લોટ માં મીઠું હળદર મરચું પાવડર અને હિંગ નાખી લોટ ડોવો.
- 4
ગ્રીન લોટ ની રોટી વણી લો અને તેને લોઢી પર એક સાઇડ શેકી લો અને શેકેલી સાઈડ પર ચણાના લોટમાં થી પુડલા ની જેમ પાથરી દો અને તેલ મૂકી બને બાજુ ચોડવો
- 5
આ રીતે ચિલ્લા રોટી તૈયાર કરો અને દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રોટી ચિલ્લા
#લોકડાઉન#goldenapron3#week-10#leftover#વધેલી રોટલીમાંથી બનાવેલી ખૂબ જ ટેસ્ટી ડીશ. જે ખૂબ જ ઝડપથી બનાવી શકાય. બાળકોને ટીફીનમાં પણ આપી શકાય. Dimpal Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કરારી રોટી
#રેસ્ટોરન્ટઘણી બધી હોટેલ મા હવે આ રોટી મળતી થઈ છે, જે ખૂબ જ મસ્ત હોય છે, મે પણ આજ બનાવી છે ... Radhika Nirav Trivedi -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11973033
ટિપ્પણીઓ (3)