ચીઝ કોર્ન..

Bindiya Shah
Bindiya Shah @14122011helushah

સિમ્પલ એન્ડ સ્વીટ.... એન્ડ હેલ્ધી....

ચીઝ કોર્ન..

1 કમેન્ટ કરેલ છે

સિમ્પલ એન્ડ સ્વીટ.... એન્ડ હેલ્ધી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3🌽 મકાઈ
  2. મીઠું સ્વાદાનુસાર
  3. ચીઝ
  4. ચાટ મસાલો સ્વાદાનુસાર
  5. લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મકાઈ ને બાફી લો, પછી દાણા કાઢી ને મકાઈ માં મીઠું,ચાટ‌મસાલો, લીંબુ નો રસ નાખી દો...

  2. 2

    ઉપર છીણેલું ચીઝ નાખી ગરમ ગરમ જ સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindiya Shah
Bindiya Shah @14122011helushah
પર

Similar Recipes