રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપમેંદો
  2. 1/2 ચમચીબેકિંગ પાવડર
  3. પા ચમચી બેકિંગ સોડા
  4. 2 ચમચીખાંડ
  5. 1/2 ચમચીનમક
  6. 2 ચમચીતેલ
  7. 2ચમચા દહીં
  8. પાણી લોટ બાંધવા
  9. આલૂ ના મસાલા માટે
  10. 4બટેટા
  11. 1 નાની ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  12. ધાણાભાજી
  13. મીઠું
  14. 1 ચમચીલાલ મિર્ચી પાવડર
  15. 1/2 ચમચીધાણાજીરું
  16. 1 ચમચીગરમ મસાલો
  17. 1/4 ચમચીઆમચુર પાવડર
  18. 1/4 ચમચીચાટ મસાલો
  19. 2 ચમચીઘી
  20. બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મૈંદા માં નમક, ખાંડ, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, તેલ, દહીં બધું મિક્સ કરી નરમ લોટ બાંધી લેવો, ભીના કપડાં થી ઢાંકી ને 30 મિનિટ રહેવા દેવો

  2. 2

    બટેટા ને બાફી ને છુંદો કરી તેમાં નમક, લાલ મરચું, ધાણાજીરું, ચાટ મસાલો, આમચૂર, ધાણાભાજી ઉમેરી મસાલો તૈયાર કરવો

  3. 3

    હવે બાંધેલી કણક માંથી 2સરખા ભાગ કરી 1ભાગ ને હાથેથી થાળ માં પસારી તેમાં ઘી લાગવું ને બાઈ બાજુ થી પેક કરી પાછું ઉપર ઘી લગાવી રોલ પેક કરવો એ રોલ માંથી સરખા પ્રમાણ ના લુવા કટ કરવા

  4. 4

    બાઈ ભાગ માંથી એ જ રીતે લુવા તૈયાર કરી ભીના કપડાં થી ઢાંકી ને 20 મિનિટ રેસ્ટ આપવો

  5. 5

    હવે લુવા ને હાથે થી થોડો પસારી તેમાં બટેટા ના માવા નો બોલ મૂકી પેક કરી વની લેવું

  6. 6

    વણેલા કુલચા માં 1તરફ પાણી લગાડી તાવડી માં મુકવો પાણી વારો ભાગ તાવડી માં ચોટાડવા હવે તાવડી ને ગેસ પર ઉંધી કરી કુલચા શેકવા

  7. 7

    સેકાય જય એટલે બટર લગાડી ગરમ ગરમ પીરસો રાયતા સાથે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Somaiya
Nisha Somaiya @cook_21715786
પર

ટિપ્પણીઓ

Similar Recipes