રાંધવાની સૂચનાઓ
- 1
લોટ બાંધવા માટે:-લોટ મા ૨ મોટી ચમચી તેલ નાખી લોટ બાંધી લો. ૧૫ મિનિટ સુધી ઠાકી રાખી દો.
- 2
પૂરણ માટે:- બટાકા ને છુંદી લો. હવે એક કડાઈમાં ૨ ચમચી તેલ ગરમ કરો તેમાં ડુંગળી નાખી સાંતળો.
- 3
ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં લસણની ચટણી, આદુ મરચાં ની પેસ્ટ, અને બધા મસાલા નાખી દો. થોડીવાર હલાવતા રહેવું પછી બટાકા નો માવો નાખી બરાબર મિકસ કરો અને ઠંડુ થવા દો.
- 4
હવે લોટ ને બરાબર મસળી લો.પછી તેના નાના નાના લુઆ કરી રોટલી બનાવી લો.
- 5
રોટલી ના બે ભાગ પાડી દો. એક ભાગ લઈ ત્રિકોણ બનાવી લો. તેમાં બટાકા નું પૂરણ ભરી કિનારીએ આંગળી વડે પાણી લગાવી સરખી રીતે કવર કરી દો. આવી રીતે બધા સમોસા તૈયાર કરી લો.
- 6
એક કઢાઈમાં તેલ ગરમ કરો. મિડિયમ તાપે બધા જ સમોસા તળી લો. ટોમેટો કેચઅપ સાથે ગરમાગરમ સમોસા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LSR#SN1#Vasantmasala#week1 Parul Patel -
-
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1 Vaishali Vora -
-
-
-
ક્રિસ્પી આલુ પરાઠા (Crispy Alu Paratha Recipe In Gujarati)
#goldenapron3Aalu paratha recipe in Gujarati Ena Joshi -
-
-
-
-
-
-
વેજ. સમોસા (Veg. Samosa Recipe In Gujarati)
#GA4 #Week21અમારા ઘર માં બધા ને સમોસા 'All time favourite che '..... Hetal Shah -
ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#cookpad#cookpadindia#cookpadgujaratiweek1Recipe 2 Bhavini Kotak -
-
સ્પાઈસી આલુ મેયો રોલ(Spicy alu mayonnaise roll recipe in Gujarati)
#goldenapron3 #week21 #spicy #mayo #roll Sheetu Khandwala -
-
સમોસા રગડા ચાટ (Samosa Ragda Chaat Recipe In Gujarati)
#FFC6# food festival#cookpad Gujarati Jayshree Doshi -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #farsan #streetfood #chat #samosa #samosachat #week1#ATW1#TheChefStory આ ચાટ જોઈને જ મોઢામાં પાણી આવી જાય. બઘા ને ખાવા નું મન થઈ જાય એ નું નામ સમોસા ચાટ. #dinner #dinnerrecipe. Bela Doshi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12304627
ટિપ્પણીઓ (3)