રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને તુવેર દાળ ને જોઈ લેવાના પછી એક કુકર ની અંદર એક ચમચી ઘી મૂકવાનું પછી તેની અંદર અડધી ચમચી રાઇ જીરું મૂકવાનું પછી તેમાં તજ લવિંગ અને લીમડાના પાન નાખવાના પછી તુવેર દાળ અને ચોખા ની લીધેલા હોય તેનો વગર કરવાનો પછી તેની અંદર સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી હળદર નાખવાનું પછી બંધ કરી અને 4 સીટી વગાડવી લેવી પછી કુકર ઠરી જાય પછી તમારી ગરમા ગરમ ખીચડી તૈયાર છે
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજી ટેબલ ખીચડી (Vagetable khichdi recipe in Gujarati)
Vejitable khichdi recipe in Gujarati#golden apron ૩ Ena Joshi -
તુવેર દાળ ની ખીચડી, કઢી અને ભાખરી શાક
#ડિનર #સ્ટાર સંપૂર્ણ કાઠીયાવાડી ભોજન એટલે ખીચડી-કઢી અને ભાખરી શાક બનાવીશુંજે આપણા શરીર માટે બહુ જ હેલ્દી અને ટેસ્ટી હોય છે. Mita Mer -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12267036
ટિપ્પણીઓ