સામા ની ખીચડી(મોરૈયો)

Komal Hindocha
Komal Hindocha @kshindocha
ભાણવડ

#golden apron3
#week14
Khichdi

શેર કરો

ઘટકો

  1. ૧ નાની વાટકીસામો
  2. 1નાનું બટાકુ સમારેલું
  3. ચારથી પાંચ ચમચી શેકેલા સિંગદાણાનો ભૂકો
  4. વઘાર માટે ચારથી પાંચ ચમચી તેલ
  5. ૧ નાની ચમચીજીરુ
  6. ૨ નંગલીલા મરચાં
  7. નાનો કટકો આદુ નો ક્રશ કરેલા
  8. 5-6 નંગલીમડા ના પાન
  9. 1નાનું લીંબુ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ૧ નાની ચમચીખાંડ ઈચ્છા અનુસાર
  12. ચમચીકોથમીર બે-ત્રણ
  13. અડધી ચમચી મરચું પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ૧ નાની વાટકી સામા ને ધોઈને ત્રણથી ચાર વાટકી જેટલું પાણી ઉમેરી પલળવા દો..

  2. 2

    ત્યારબાદ વઘાર માટેની સામગ્રી બધી રેડી કરો.

  3. 3

    ત્યારબાદ એક કડાઈ lead વાળી લેવાની જે માં તેલ મૂકી જીરા નો વઘાર કરી લીમડાના પાન બટેકુ આદુ-મરચાં ટામેટુ નાંખીને સાંતળવા દો..

  4. 4

    પછી તેમાં પલાળેલો સામો ઉમેરો પાણી સહિત જ ઉમેરી દેવાની પછી તેમાં મીઠું ચટણી કોથમીર સિંગ દાણાનો પાવડર નાખીને lead ઢાંકીને ચડવા દો.

  5. 5

    પછી ગરમાગરમ ખીચડી તૈયાર છે આજે ચડીને તમે ફરાળી આઇટમ સાથે સર્વ કરી શકો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Hindocha
Komal Hindocha @kshindocha
પર
ભાણવડ
I Love cooking my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes