ચના જોર ગરમ ચાટ
#સ્ટ્રીટ
#teamtrees
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની અંદર સમારેલી ડુંગળી કોથમીર અને ટમેટું નાખી તેમાં લીંબુનો રસ ઉમેરો અને થોડો ચાટ મસાલો ઉમેરો તો હવે આપણી ચાટ તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચના જોર ગરમ (ભૈયા સ્ટાઈલ)
આપણે mostly sunday બહાર જઈએ ત્યારે આ ખાતા હોઈએ છીએ અને સાંજે પણ નાસ્તા માં ભાવે એવી વસ્તુ છે. આ દરેક ના ફેવરીટ પણ હોય છે .મારી ઘરે આ વારંવાર બને છે. માટે આજે હું તમારી સાથે શેર કરું છું. Megha Moarch Vasani -
-
-
ચણા જોર ગરમ
#સ્ટ્રીટસ્ટ્રીટ ફૂડ ની વાત આવે ત્યારે ચણા જોર ગરમ તો યાદ આવી જ જાય કેમ????? દરિયા કિનારે બેઠા હોઈએ કે પછી બગીચામાં ચટપટી ખાવાનો આનંદ જ અનેરો હોય છે.અને તેમાં પણ પડીયા માં મસ્ત મસાલા વાળી..... Bhumika Parmar -
ચણા જોર ગરમ(chana jor garam in Gujarati)
#માઇઇબુકસ્પેશ્યલી ચોમાસામાં આ સીઝનમાં આ વસ્તુ ખાવા ની બહું જ મજા આવી જાય. megha vasani -
-
-
ચના જોર ગરમ
#માસ્ટરકલાસ#Teamtreeકોઈ પણ જગ્યાએ આસાની થી મળતુ સસતુ ને ચટપટુ ટેસ્ટી ફુડ Shital Bhanushali -
ચણા જોર ગરમ (Chana Jor Garam Recipe In Gujarati)
#ફટાફટહાલમાં તો કોરોનાથી બધા પરેશાન છે.એટલે આપણે ફટાફટ બની જતા ચણા-જોરગરમ ધરે જ બનાવીએ.બાકી સાંજે અડધો કલાક વોકિંગમાં જઈએ કે બાળકોને ચક્કર મારવા લઈ જઈએ ત્યારે કે રજાના દહાડે ફરવા જઈએ નાના મોટા સૌ બીજું બધું જ જતું કરે પણ ચણા-જોરગરમનો સ્વાદ તો અચૂક માણે જ .ઉડીને ડાઢે વળગે એવી વસ્તુછે.વળી,બારે મહિના મળે એની કોઈ સીઝન કે સમય ફીકસ નહીં.તો ચાલો બનાવીએ "ચણા-જોરગરમ". Smitaben R dave -
ચના જોર ગરમ(chana jor garam recipe in Gujarati)
આ એક ચટપટા ચણા છે.જેમાં મસાલા, મરી પાઉડર, ડુંગળી,લીલા મરચાં ટમેટા,કોથમીર સાથે પીરસવામાં આવે છે. જે પ્રોટીન થી ભરપૂર છે.સ્વાદિષ્ટ અને હેલ્ધી છે.પચવા માં હલકું અને બ્લડ શુગર ને લેવલ માં રાખે છે.ઝટપટ બની જાય તેવો નાસ્તો છે. Bina Mithani -
-
-
-
-
-
-
-
ચના ચાટ
#માસ્ટરક્લાસ#વીક2#પોસ્ટ4બાફેલા ચના વધારે હોય અને કંઈક ચટપટુ ખાવાનું મન થાય તો ફટાફટ આ ડીશ બનાવો. Nilam Piyush Hariyani -
ચણા જોર ગરમ ચાટ (Chana Jor Garam Chaat Recipe In Gujarati)
#GA4#Week6ફ્રેન્ડ્સ, ચણા જોર ગરમ ચાટ બધાં ને ભાવતી ચાટ છે. ફટાફટ બની જાય એવી ચટપટી ચાટ બનાવવા ની રીત નીચે આપેલ છે. asharamparia -
ચણા જોર ગરમ ચાટ (chana jor garam chaat)
#cookpad#cookpadindia#cookpad_gujarati#SD#RB8#NFR Parul Patel -
-
ગ્રીન ચના ચાટ
#ટિફિન#goldenapron#post17#Gujarati#24june19 આ એક પોષ્ટીક ચાટ છે જે ઝડપથી બને છે અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે અહી સુકા લીલા ચણા નહી પણ જીંજરા ના દાણા મે લીધા છે જે સોફ્ટ હોય છે એને બાફવાની જરુર નથી પડતી. Hiral Pandya Shukla -
-
-
-
-
ચણા જોર ગરમ ચાટ (Chana Jor Garam Chaat Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
ચના ચાટ
#ઇબુક૧#૪૩ચાટ ના બધા શોખીન હોય ચના મા પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે.શાક બનાવતા વધ્યા હોય તો આવી રીતે ચાટ બનાવી શકાય. Nilam Piyush Hariyani -
ચણા જોર ગરમ (Chana Jor Garam Recipe In Gujarati)
ટી ટાઈમ સ્નેક નાના-મોટા સૌને ચટપટું ખાવાનું બહુ જ ભાવતું હોય છે તો આજે મેં મસાલા ચણા જોર ગરમ બનાવ્યા. Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11110572
ટિપ્પણીઓ