ચણા જોર ગરમ(chana jor garm in Gujarati)

Shital Desai
Shital Desai @shital_2714
Valsad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મીનીટ
  1. 250 ગ્રામદાબેલા ચણા
  2. 1ટામેટુ ઝીણું સમારેલું
  3. 1ડુંગળી જીણી સમારેલી
  4. 1 ચમચીચાટ મસાલો
  5. સમારેલા ધાણા
  6. લીંબુનો રસ એક ચમચી optional
  7. લાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

20મીનીટ
  1. 1

    એક બાઉલમાં ચણાના ટમેટુ ડુંગળી લીંબુનો રસ સમારેલા ધાણા ચાટ મસાલો લાલ મરચુ બધું ભેગું કરી દેવા જો થોડું વધારે તીખું જોઈતુ હોઈ તો લીલા મરચા કાપી ને નાખવા

  2. 2

    હવે બધું બરાબર મિક્સ કરો ધીમે રહીને ઉછાળી લો લો એટલે ચણા ભાંગી નહી જાય અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Desai
Shital Desai @shital_2714
પર
Valsad

Similar Recipes