મગ ના ચીલા (mag chilla Recipe In Gujarati)

Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
Navsari

# goldenapron3
#week 13
#ડીનર

મગ ના ચીલા (mag chilla Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

# goldenapron3
#week 13
#ડીનર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમગ
  2. 2 નંગડુંગળી
  3. 1 નંગકેપ્સીકમ
  4. અડધી વાટકી કોથમીર
  5. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. અડધું લીંબુ
  7. 2 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીખાંડ
  9. 1 ચમચીશેકેલું જીરુ પાવડર
  10. 1 ચમચીમરી પાવડર
  11. 1 ચમચીહળદળ
  12. મીઠું જરૂર મુજબ
  13. 1 ચમચીધાણાજીરું
  14. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1 વાટકી મગ ને 6 કલાક પલાળી પીસી લેવા

  2. 2

    હવે તેમાં2 નંગ કાપેલી ડુંગળી અડધું કેપ્સિકમ કાપેલું કોથમીર અને આદુ મરચાની પેસ્ટ 2 ચમચી નાખવી.

  3. 3

    હવે તેમાં બધા સૂકા મસાલા નાખી બધું બરાબર મિક્ષ કરો અને અડધું લીંબુ નાખી દયો.

  4. 4

    હવે નોન સ્ટિક તવી પર 1 ચમચી તેલ મૂકી ચીલા બેટર નાખી સેકી લો. તૈયાર છે મગ ના ચીલા. ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
પર
Navsari
મને નવી રેસીપી શીખવી અને બનાવવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes