કોલ્ડ કોફી (cold coffee in gujrati)

Sonu B. Mavani
Sonu B. Mavani @cook_22104942
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ગ્લાસદૂધ
  2. 1 નાની વાટકીખાંડ
  3. 25 ગ્રામવેનીલા આઈસ્ક્રીમ
  4. 1નાની ટેબલ સ્પૂન કોફી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક ગ્લાસ દૂધ લેવાનું ૧ નાની વાટકી ખાંડ 25 ગ્રામ વેનીલા આઈસ્ક્રીમ

  2. 2

    એક નાની સ્પૂન કોફી એક બાઉલમાં દૂધ લેવાનું તેમાં વેનીલા આઈસ્ક્રીમ એડ કરવાનું

  3. 3

    ત્યાર પછી કોફી અને ખાંડ ચારે વસ્તુ સરખી મિક્સર માં ક્રશ કરી લેવી આપણી કોલ્ડ કોફી રેડી થઈ ગઈ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonu B. Mavani
Sonu B. Mavani @cook_22104942
પર

ટિપ્પણીઓ

Similar Recipes