મેથી પાપડ નું શાક (Methi papad Sabji Recipe In Gujarati)

Ridhi Vasant @cook_19352380
#goldenapron3 #week14(methi, Hing)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક વાસણ માં સૂકી મેથી ને ૫ થી ૬ કલાક પાણી માં પલાળી રાખો હવે મેથી ને બરાબર ધોઈ કૂકર માં બાફવા મુકો
- 2
૫ થી ૬ સીટી વાગે એટલે કુકર ખોલી ચેક કરો હવે કડાઈ માં તેલ મૂકો
- 3
હવે તેમાં જીરૂ હિંગ હળદર નાખો હવે તેમાં મેથી નાખી તેમાં મીઠું અને મરચું નાખી બરાબર મિક્સ કરો
- 4
હવે પાણી નાખી રસો જાડો થાય ત્યાં સુધી હલાવો હવે ગોળ નાખી બરાબર મિક્સ કરો
- 5
હવે રસો જાડો થાય એટલે પાપડ ના ટુકડા કરી નાખો ઢાંકણ ઢાંકી પાપડ પોચા થાય ત્યાં સુધી રાખો
- 6
પાપડ ચડી જાય અને રસો જાડો થાય એટલે લીંબુ નો રસ નાખો અને હલાવો હવે પ્લેટ માં કાઢી કોથમીર નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#AM3 મિત્રો આજે હુ એવું શાક બનાવા જઈ રહી છુ કે જેનો ઉપયોગ આપડે દાળ શાક નાં વઘાર માં કાચી ખાવા માં એટ્લે કે સૂકી મેથી અને પાપડ નું શાક બાળકો પણ આ શાક હોશે હોશે ખાય છે તો ચાલો માણીએ..... Hemali Rindani -
-
-
-
-
મેથી-પાપડ શાક (Methi -Papad sabzi recipe in Gujarati)
#pr#post1#cookpad_guj#cookpadindiaઆ બહુ જલ્દી થી બનતું શાક ખાસ કરી ને જૈન સમાજ માં વધુ ખવાય છે અને એ પણ જ્યારે પર્યુષણ કે તિથી હોય, કારણ કે ત્યારે લીલા શાકભાજી ખાવા પર પ્રતિબંધ હોય છે. જો કે આ શાક એટલું સ્વાદિષ્ટ લાગે છે કે જ્યારે તમારા ઘરે શાકભાજી ખૂટી ગયા હોય ત્યારે બનાવી શકો છો.આમ તો કોઈ પણ પાપડ આ શાક બનાવામાં ચાલે પણ મગ ના પાપડ લેવા વધારે સારું પરિણામ આપે છે. Deepa Rupani -
મેથી પાપડ નું શાક(Methi Papad shaak Recipe in Gujarati)
#GA4#week 2Methi papad nu shak recipe in Gujarati Ena Joshi -
-
મેથી-પાપડ નું શાક (Methi Papad shak Recipe In Gujarati)
#PR#cookpadindia#cookwithunnati Unnati Bhavsar -
મેથી પાપડ નું શાક (Methi Papad sabji recipe in Gujarati)
#GA4#week23રાજસ્થાન નું સ્પેશ્યલ..ઝટપટ તૈયાર થતું મેથી પાપડ નું શાક .. Jayshree Chotalia -
-
મેથી પાપડ શાક ( Methi papad shaak Recipe in Gujarat
#GA4#week2આજે મેં પાપડ - મેથી નું શાક બનાવ્યું છે. અમારા ઘરમાં દરેક વ્યક્તિ ને ભાવે છે. બહુ સમય પછી આ શાક બનાવ્યું છે. એનું કારણ છે આપણી આ week ની thime. આમ તો શિયાળાની ઠંડીમાં આ બનાવી એ .મેથી કમર ના દુખાવામાં ખુબ જ ગુણકારી છે. અને બહુ જ સરસ લાગે છે એક વાર જરૂર બનાવજો. Shital -
-
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
અત્યારે સેનુ શાક બનાવવું એજ પ્રોબ્લેમ છે રોજ રોજ એજ વીચારુ પડે છે અને આ ભેજ વાળા વાતાવરણ માં પેટ ની પણ તકલીફ પડે છે તો આ બધું ધ્યાન માં રાખી ને મેં મેથી પાપડ નું શાક બનાવીયુ છે મેથી ના ફાયદા તો બધાં ને ખબરજ છે Jigna Patel -
-
-
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
કડવી મેથી ના મીઠા ફાયદા મેથી આપણા માટે એક ઔષધિ છે ડાયાબિટીસ માટે # વેઈટલોસ માટે# કોલેસ્ટ્રોલ માટે ફાયદાકારક છે# સુંદર દેખાવ માટે # પેટ દદૅ ..... Jigna Patel -
પાપડ વડી નું શાક (Papad Vadi Sabji Recipe in Gujarati)
#GA4#Week23આ પાપડ વડી નું શાક બહુ ફટાફટ બની જાય છે. ભાખરી , પરાઠા અથવા રોટી સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
-
પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#papadઆપણા ઘર માં જ્યારે કોઇ શાક ના હોય ત્યારે પાપડ નું શાક ઝડપ થી બની જાય છે. Tejal Hitesh Gandhi -
-
-
મેથી નો લોટ વાળો સંભારો (Methi Besan Sambharo Recipe In Gujarati)
#goldenapron3#week14#methi Maya Raja -
લીલી મેથી પાપડનું શાક (Methi Papad Sabji Recipe In Gujarati)
#GA4#Week19#METHIકાઠિયાવાડમાં શિયાળામાં ખુબ જ famous અને મારા favorite લીલી મેથી પાપડના શાકની recipe આજ આપ સહુ સાથે share કરું છું. I hope all of u like n definitely will try it. Vidhi Mehul Shah -
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ મેથી પાપડ સબ્જી રાજસ્થાન ની પારંપરિક મેથી પાપડ ની સબ્જી. રોજ વપરાતા મસાલા થી બનતુ કાંદા લસણ વગર નું શાક ખૂબ સરસ લાગે છે. Dipika Bhalla -
મેથી પાપડ નું શાક(Methi papad Shaak Recipe in Gujarati)
#GA4#week2આ એક રાજસ્થાની સબ્જી છે. મેથી આપડા શરીર માટે બહુ ગુણકારી છે. એમ મેથી નો ટેસ્ટ થોડો કડવો છે પણ જો આ રીતે શાક બનાવવા માં આવે તો તેના ગુણ પણ મળી જાય અને એક નવુ શાક પણ જમવા મલી જાય. Bhumi Rathod Ramani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12289278
ટિપ્પણીઓ