તાજા મસાલા ચા. (Masala chay in gujrati)

Nidhi Desai
Nidhi Desai @ND20
Pune

#ટીકોફી " તાજા મસાલા ચા " જાતે વખાણ કરવા ન જોઇએ પણ મારી ચા સારી બને છે,એવુ દરેક બોલે છે, 😀 આ ચા થી શરદી, થાક, કંટાળો જતો રહે છે, દુનિયાના બધા મિલ્ક શેક,કોફી, કોલ્ડ ડ્રીક્સ, મોકટૈલ એક તરફ ને " ચા " એક તરફ,, " ચા ને ટોસ્ટ "મારૂ ને મારા સન ને ખૂબ જ ગમે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 -15 મીનીટ
2-3 કપ
  1. 1 કપદૂૂધ
  2. અડધો કપ પાણી
  3. 2 ચમચીચા
  4. 7 ચમચીખાંડ
  5. 4-5ફુદીના ના પાન
  6. 4-5તુલસીના પાન
  7. 2-3લીલી ચા (લેમન ગ્રાસ)
  8. 1 ટુકડોઆદું
  9. 3-4કાળા મરી

રાંધવાની સૂચનાઓ

10 -15 મીનીટ
  1. 1

    એક તપેલીમાં પાણી લો, એમાં ચા નાખો, ખાંડ નાખો, એક ખલ માં તુલસીના પાન, ફુદીનો, મરી વાટી લો, (જો તમારી પાસે લીલી ચા હોય તો પણ પણ નાખી શકો), આ ચાના પાણી મા ઉમેરો, આદું ને છીણી લો, 5-6 મિનિટ ઉકાળો

  2. 2

    દૂધ ઉમેરવાની ઉતાવળ કરવી નહીં, આદું થોડું ઉકળવા દેવું, (ચા ફાટી ન જાય એ માટે,) પછી દૂધ ઉમેરો, ઉકળવા દેવું

  3. 3

    2- 3 ઉભરા (ઉકળવા દો) લાવો, કલર બદલાઈ ત્યા સુધી, તૈયાર એ રીતે પછી ગરમ ગાળી ને પી લેવી,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Desai
પર
Pune
Don't stop yourself to experiments in foods,, Try all time something new and create new Dishes 😊😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes