ચોકલેટ ચા (Chocolate Chay Recipe In Gujarati)

Pragna Shoumil Shah
Pragna Shoumil Shah @cook_7577
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અડધો કપ પાણી
  2. અડધો કપ દૂધ
  3. 1 ચમચીચા
  4. 2 ચમચીખાંડ
  5. 1 નાની ચમચીકોકો પાવડર
  6. ડેકોરેશન ચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગેસ પર એક પેન મૂકો હવે પેનમાં અડધો કપ પાણી નાખો દૂધ ચા ખાંડ નાખી ઉકળવા દો બરાબર ઉકળે એટલે કોકો પાવડર નાખી 2 થી 3 મીનીટ માટે ફાસ્ટ ફ્લેમ પર ચા થવા દો કલર ચેન્જ થાય એટલે રેડી છે ચોકલેટ ચા

  2. 2
  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pragna Shoumil Shah
પર

Similar Recipes