હર્બલ સ્પાઈસ્ડ ઓરેન્જ ટી
રાંધવાની સૂચનાઓ
- 1
એક સોસ પેન મા પાણી લ્યો. પાણી મા હર્બલ ચ અને ચા નો મસાલો નાખી 3-4 મિનિટ ઉકાળો. ઉકળી જય એટલે ગાળી ને એક તરફ મૂકી દો.
- 2
હવે સેર્વિંગ ગ્લાસ મા 1/2 સંતરા નો રસ ઉમેરો. મધ ઉમેરો.
- 3
ઉપર બનાવેલી ચા ઉમેરો. અંદર સંતરા ની સલાઈસેંસ ઉમેરો. તરત પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પોમોગ્રેનેટ સ્પાઈસ્ડ ટી (pomegranate tea in gujrati)
#ટીકોફી#પોસ્ટ4આ ચા ના તો જેટલાં ગુણ ગાઓ એટલે ઓછા છે. દાડમ પોતે અનેક ખૂબીઓ થી ભરેલું ફળ છે. અનેક પ્રકાર ના એન્ટિઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ તે ધરાવે છે. શરીર ની લગભગ બધી જ સમસ્યા મા તે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રિતે મદદરૂપ નીવડે છે. ઉપરાંત જોડાયેલા મસાલા આ ચા ને હજુ અજોડ બનાવે છે. પિમ્પલ અને એન્ટી એજિંગ માટે ખુબ જાણીતી છે આ ચા. ડ્રાય સ્કિન, ઓઈલી સ્કિન, ડેન્ટલ કેર, એનિમિયા, ડાયાબિટીસ, સોર થ્રોટ, ઓવર ઈટિંગ, પેટ ની સમસ્યા, ગર્ભ ધારણ ની સમસ્યા, હાડકા ની સમસ્યા, વંધ્યત્વ ની સમસ્યા રોગપ્રતિકારક્તા ઓછી હોવી આ બધી સમસ્યા ઓ મા આ ચા કારગર નીવડે છે. Khyati Dhaval Chauhan -
-
હર્બલ ટી(herbal tea Recipe in Gujarati)
#GA4 #Week15 ઇમ્યુનીટી વધારવા રોજ સવારે હર્બલ ટી પીવો. ફક્ત ઇમ્યુનીટી જ નહીં, વેહ્ટ લોસ માં પણ ખૂબ જ ગુણકારી થશે. Krutika Jadeja -
-
હર્બલ કોવિડ ટી
#ટીકોફીઅત્યારે કોરોના વાયરસ સ્પ્રેડ થઈ રહ્યો છે. તેમાં આ હર્બલ સ્પેશ્યલ ટી પીવા થી ઇમ્યુનિટી વધે છે.એકદમ હેલ્થી છે.આ રોજ સવારે ઉઠી ને તરત પીવાથી શરદી ,ખાંસી એટલે કફ નો પ્રોબ્લેમ દૂર થાય છે.તમે જરૂર થી બનાવજો.મારા ઘરે તો સવાર ની શરૂઆત આ ટી થી જ થાય છે. Kripa Shah -
મિન્ટ લાઇમ ગ્રીન ટી કુલર
#ટીકોફી#પોસ્ટ9ફુદીનો અને લીંબુ બને શરીર ને અત્યંત તાજગી પ્રદાન કરે છે. ઉપરાંત બને એન્ટિઓક્સિડન્તસ અને વિટામિન c રિચ હોવાથી રોગ સામે લડવાની શકતી પણ આપે છે. દિવસઃ દરમયાન પીવા થી ખુબ જ રિફ્રેશિંગ ફીલ થાય છે. Khyati Dhaval Chauhan -
-
-
-
-
-
મોર્નિંગ ટી # ટી કોફી
વહેલી સવારે પહેલી ચાય તો બધાના ઘરમાં થતી જ હોય છે તો આજે મેં સવારની પહેલી ચાય બનાવી છે મશાલા વળી જે સૌ થી પહેલા ચાય મળે ને સાથે ન્યૂઝપેપર બસ આખા દિવસની સ્ફૂર્તિ મળી જાય તો તેની રીત પણ જાણી લ્યો Usha Bhatt -
-
મલ્ટી ફ્લેવર્સ ટી(multi flavours tea recipe in Gujarati)
#ટીકોફીઅત્યારે કોરોના ની બહુ મહામારી ચાલી રહી છે .એના માટે ચાર જાતની ચા બનાવી છે .તે તમારા હેલ્થ માટે બહુ સારી રહે છે અને કોરોના થી લડવામાં પણ બહુ ઉપયોગી હોય છે. Pinky Jain -
-
-
-
-
-
-
રિફ્રેશીંગ હર્બલ આઈસ ટી
#ટીકોફીહમણાં ગરમી માં ઠંડુ પીવા ની બહુ મજા આવે. તો આજે મે ગરમી માં મજા આવે તેવું રેફ્રેશીંગ આઈસ ટી બનાવી છે.મારી ઓલ ટાઈમ ફેવરેટ છે. આ પીવાથી તાજગી અનુભવાય છે અને બધી હર્બલ સામગ્રી વાપરી છે. તો હેલ્થી પણ છે. Kripa Shah -
-
-
-
ઓરેન્જ ટી (orange tea)
#goldenapron3#week17#teaચા ના રસિયાઓ માટે પહેલા મેં લેમન હની આઈસ ટી અને તંદુરી ચા ની રેસિપી આપી હતી. આજે પણ એક અલગ જ ટેસ્ટ ની ઓરેન્જ ટી ની રેસિપી આપી છે.. ટેસ્ટી તો છેજ સાથે તાજગી થી ભરપૂર છે..એમાં તજ નો ટેસ્ટ ખુબ સરસ લાગે છે.. Daxita Shah -
-
ગોલ્ડન ટી (Golden Tea Recipe In Gujarati)
#ImmunityTurmeric defenceઆયુર્વેદમાં હળદરને ઉત્તમ કફઘ્ન કહી છે. શ્વાસનળીઓ અને નાકની અંદરની શ્લેષ્મ-ચીકણી ત્વચામાંથી વધારે પડતો શ્લેષ્મ-કફ સ્રવે છે ત્યારે મધ સાથે હળદર લેવાથી આ શ્લેષ્મ ત્વચા રુક્ષ બને છે. એટલે કફનો સ્રાવ ઓછો થાય છે. Bhumi Parikh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12289669
ટિપ્પણીઓ (2)