શેર કરો

ઘટકો

5 મિનિટ
  1. 1 કપપાણી
  2. 1 ટુકડોતજ
  3. 1ટૂકડો આદુ
  4. 1 ચમચીખાંડ
  5. 1ટીસપૂન ચાય પત્તી

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    એક તપેલી માં પાણી ગરમ કરી એમ ચાય પત્તી, ખાંડ,આદુ ને તજ નો ટુકડો ઉમેરી ઉકળવા દો.

  2. 2

    ચાય બરોબર ઉકળી જાય પછી એને ગાળી ને ગરમ ગરમ સર્વ કરો.આ ચાય શરદી માં અને વેઇટ લોસ બની માં હેલ્પ કરે છે,(વેઇટ લોસ માટે બનાવો તો ખાંડ નો ઉપયોગ ન કરવો.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
પર
Vadodara
you can watch my videos at my youtube channel 💥 kanzariya's kitchen💥
વધુ વાંચો

Top Search in

ટિપ્પણીઓ

Similar Recipes