Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12290061

એક વાસણની અંદર પાણી ગરમ કરી તેની અંદર બ્રાઉન ટી ના દાણા ઉમેરો.
તેની અંદર અજમાના પાન ફુદીનાના પાન,તુલસીનાં પાન,એલચી, આદુ અને લવિંગ ઉમેરી ઉકાળો
એક કપ જેટલું પાણી રહે એટલે ગેસ બંધ કરી લો અને એક કપ ની અંદર ગળી લો
થોડું ઠંડું થતાં તેની અંદર લીંબુનો રસ અને મધ એડ કરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ