રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફી લેવાં આ પછી તેની છાલ ઉતારી અને તેનો છૂંદો કરી લેવો પછી તેની અંદર એક ચમચી ખાંડ સ્વાદ અનુસાર મીઠું આદુ મરચાની પેસ્ટ બધું નાખી અને મિક્સ કરવું અને લીંબુ નાખવું પછી તેની ગોળ-ગોળ પેટીસ વાળવી
- 2
હવે કૃષ્ણ ભૂકો છે તેની અંદર આ પેસ્ટને રગદોળી એક બાઉલ ની અંદર મેંદાનો લોટ નાખો પછી તેની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખી અને પાણી નાખી અને ખીરું તૈયાર કરો પછી આ પેટીસ
- 3
ખીરામાં બોળી અને સેવ છે તેને એક દિવસની અંદર કાઢી પછી તેનો થોડો ઝીણો ભૂકો કરવો પછી સેવ ની અંદર આ પેટીસ ને ગોરી લેવી પડી જાય એટલે એક કડાઈ ની અંદર તેલ ગરમ મૂકી પછી તેને તળી લેવી બ્રાઉન કલરની થાય એટલે એક ડિશમાં કાઢી અને ચટણી સાથે સર્વ કરો
- 4
હવે ચટણી આપણે પૌવા ની બનાવશે કે ૧ નાની વાટકી પૌવા લેવાના તેને પાણીની અંદર પછી તેને અને એક ચમચી ગોળ નાખો ચટણીના થી ૧ ચમચી અને સ્વાદ અનુસાર મીઠું નાખવું થોડો અડધી ચમચી ગરમ મસાલો નાખો પછી તેને મિક્સરમાં ક્રશ કરી અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ક્વિક બાઈટ સ્ટાર્ટર પરાઠા(Quick Bite starter paratha recipe in Gujarati)
#રોટીસPost 3 Dharti Kalpesh Pandya -
-
ફરાળી ચટણી કટલેસ
#ફરાળી આજે જન્માષ્ટમી નો તહેવાર છે આજે બધાં ના ઘરે નવી નવી ફરાળી વાનગીઓ બનાવી હશે. મેં પણ આજે ફરાળી ચટણી કટલેસ બનાવી છે.આ વાનગી મને બહું ભાવી. તમે પણ એકવાર જરૂર થી બનાવો. ને આ "ફરાળી ચટણી કટલેસ " ઉપવાસ માં ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ