રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકી મકાઈના પૌવા તળી લો. ત્યારબાદ બટેટાનું ખમણ તળી લો. સીંગદાણા તળી લો. ચણાના લોટમાં મીઠું,મરચુ, હળદર, હિંગ નાખી મિક્સ કરી લો. અને એ ઝારા માં બુંદી પાડી લો. ત્યારબાદ બુંદી મકાઈના પૌવા અને બટેટાના ખમણમાં મિક્સ કરી દો. લીમડો અને લીલા મરચાં નો વઘાર કરી મરચા પાવડર મીઠું હિંગ નાખી મિક્સ કરી લો. નમકીન ચેવડો તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પૌવા નો ચેવડો
#goldenapron3#વીક11#પૌઆ#લોકડાઉનPost1ગોલ્ડનપ્રોન3 ના પઝલ બોક્સ માંથી પૌવા શબ્દ પસંદ કરી ચેવડો બનાવ્યો છે વાળી અત્યારે લોકડાઉન ની પરિસ્થિતિ મા બારે કાય જ ફરસાણ મળવું શક્ય નથી ત્યારે આ રેસીપી ખુબ જ ઉપયોગી છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
ભીંડી ચિપ્સ વિથ મમરા મસાલા (Bhindi chips with mamra masala recipe in Gujarati)
#goldenapron3 # week 15Madhvi Limbad
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વ્હીટી મસાલા પાપડ
#હેલ્થીફૂડ નાના-મોટા બધાને સ્ટાર્ટર માં મસાલાપાપડ ખૂબ જ ભાવતા હોય છે પણ અડદના પાપડ ને પચાવતા આપણા શરીરને ત્રણ દિવસ થાય છે તો આજે હું હેલ્થી ઘઉંના લોટના પડ માંથી બનેલા મસાલા પાપડ લઈને આવી છે. Bansi Kotecha -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11907423
ટિપ્પણીઓ