ભીંડા નુ શાક (Bhindi recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ભીંડા ને ધોઈ સાફ કરી સમારી લેવા ના
- 2
પછી એક વાડકા માં તેલ મૂકવી રાઈ નાખવી રાઈ થયી જાય એટલે હિંગ ને વરિયાળી નાખવી પછી તેમાં સમારેલા ભીંડા નાખવા પછી લાલ મરચુ હળદર મીઠું ધાણાજીરું નાખવું
- 3
પછી બધું મિક્સ કરી ને ધીમા તાપે ભીંડા ને ચડવા દેવા પછી થોડીવાર થયી હલાવી જોવું ભીંડા ચડી ગયા છે કે નહિ તેની ચિકાસ જતી રહેશે સહેજ ચમચી થી તોડી જોવા હવે તૈયાર છે ભીંડા નુ શાક
- 4
કોથમીર ભભરાવી ભીંડા ના શાક ને સર્વ કરવું રોટી સાથે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભીંડા નું શાક (ladies finger shak recipe in gujarati)
#goldenapron3 #week15 #Bhindiભીંડા નું શાક એના બાળકોને ખૂબ જ ભાવે છે. Ekta Pinkesh Patel -
-
-
-
-
-
-
-
ભીંડા નું મસાલા વાળું શાક (Masala bhindi recipe in gujrati)
#goldenapron3#week15#bhindi Vandna bosamiya -
-
-
-
-
-
-
ભરેલા ભીંડા(Stuff Bhindi Recipe in Gujrati)
#ગોલ્ડન_એપ્રોન #week_૧૫ #ભીંડીસામાન્ય રીતે ભરેલા શાકનો મસાલો/ સ્ટફિંગ હું ફ્રીઝમાં મૂકી રાખું છું એટલે જ્યારે મન થાય ત્યારે ભરેલા શાક બનાવી શકાય. Urmi Desai -
-
ભરેલા ભીંડા નું શાક (Stuffed Bhindi Sabji Recipe In Gujarati)
#goldenapron3#week15#સુપરશેફ1 Davda Bhavana -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12311916
ટિપ્પણીઓ