લાઇવ ગાઠિયા નું શાક (live gathiya sabji recipe in gujarati)

Avnee Sanchania
Avnee Sanchania @cook_19988931

મારા મમ્મી ના હાથ નું આ શાક મારું મનપસંદ છે. ખાલી નામ સાંભડી ને પણ માં યાદ આવી જાય. પ્યોર ગુજરાતી શાક - કસુ ના હોય ત્યારે ખૂબ ઓછી વસ્તુ માંથી આ શાક બનાવી શકાય.
#મોમ

લાઇવ ગાઠિયા નું શાક (live gathiya sabji recipe in gujarati)

મારા મમ્મી ના હાથ નું આ શાક મારું મનપસંદ છે. ખાલી નામ સાંભડી ને પણ માં યાદ આવી જાય. પ્યોર ગુજરાતી શાક - કસુ ના હોય ત્યારે ખૂબ ઓછી વસ્તુ માંથી આ શાક બનાવી શકાય.
#મોમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
3 વ્યક્તિ
  1. 200 ગ્રામબેસન
  2. 3 ગ્લાસછાસ
  3. 2 ચમચીમરચુ પાઉડર
  4. 1 ચમચીહળદર પાઉડર
  5. 2 ચમચીલસણ મરચુ પાઉડર ની પેસ્ટ
  6. 2ચમચા તેલ વઘાર માટે
  7. સ્વાદ અનુસારનમક
  8. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણ માં બેસન લો. તેમાં 1 ચમચી મરચુ પાઉડર, 1/2 ચમચી હળદર પાઉડર, નમક, જરુર મુજબ પાણી નાખી ગાંઠિયા નો લોટ તૈયાર કરો.

  2. 2

    હવે એક પેન માં વઘાર માટે તેલ ગરમ કરવા મૂકો. તેમાં લસણ ની પેસ્ટ મૂકી છાસ વઘારવી. ચમચી મરચુ પાઉડર, 1/2 ચમચી હળદર પાઉડર, નમક નાખી 5 મિનિટ ઉકાળવું.

  3. 3

    હવે સંચા માં લોટ ભરી છાસ માં ગાંઠિયા પાડો.

  4. 4

    હવે તેને 5 થી 7 મિનિટ પાકવા દો. તૈયાર છે શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avnee Sanchania
Avnee Sanchania @cook_19988931
પર

Similar Recipes