મેથી ટામેટા વટાણા નું શાક (methi tameta vatana Sabji recipe in Gujarati)

#MW4
આજે મેં મારા અને મારા ભાભી માટે મેથી, વટાણા નું શાક બનાવ્યું છે . તો જલદી થી બની જતું આ શાક સ્વાદિષ્ટ બન્યું છે. ટિફિન માં આપી શકાય એવું .. અને આ શાક માં ખાંડ,ગોળ નો ઉપયોગ નથી કર્યો. તો શિયાળા સ્પેશ્યલ શાક છે. તો ચોક્કસ બનાવો.
મેથી ટામેટા વટાણા નું શાક (methi tameta vatana Sabji recipe in Gujarati)
#MW4
આજે મેં મારા અને મારા ભાભી માટે મેથી, વટાણા નું શાક બનાવ્યું છે . તો જલદી થી બની જતું આ શાક સ્વાદિષ્ટ બન્યું છે. ટિફિન માં આપી શકાય એવું .. અને આ શાક માં ખાંડ,ગોળ નો ઉપયોગ નથી કર્યો. તો શિયાળા સ્પેશ્યલ શાક છે. તો ચોક્કસ બનાવો.
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ની ભાજી ધોઈ ને સમારી રાખો. વટાણા ના દાણા, અને લસણ છોલી ને રાખો. હવે કડાઈ માં તેલ મૂકી લસણ ને નાના ટુકડા કરી તેલ માં મુકો. અને હિંગ નાખો.તેમાં વટાણા નાખો. અને તરત જ વટાણા ના દાણા પણ નાખો.અને ડિશ ઢાંકી ને 2 મિનિટ રાખો.
- 2
પછી શાક ને હલાવી નેતેમાં મસાલા કરો. મીઠું નાખો.સ્વાદનુસાર.આદુ ની પેસ્ટ નાખો.
- 3
હવે તેમાં ટામેટા ના ટુકડા નાખી ફેરવી ને જરુર મુજબ પાણી નાખી ચડવા માટે રાખો.
- 4
તો પાણી બધું જ બળી જાય અને તેલ છૂટે એટલે શાક આપણું તૈયાર.. તો આ શાક,પરોઠા,રોટલી,રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોબી વટાણા નું શાક (Kobi Vatana Sabji recipe in Gujarati)
#GA4#week14#કોબી વટાણા નુ શાક Deepika chokshi -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#BR#MBR5 મેથી મટર મલાઈ એક સ્વાદિષ્ટ ઉત્તર ભારતીય ગ્રેવી વાળું શાક છે.જે લીલા વટાણા,મેથી ની ભાજી,ક્રિમ અને મસાલા નો ઉપયોગ કરી ને બનાવાય છે.આ શાક ખાસ કરી ને શિયાળા માં બનાવવામાં આવે છે.કારણ કે,શિયાળા માં તાજી મેથી અને વટાણા સરળતાં થી મળી જાય છે.જે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
-
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KS શિયાળા માં મળતાબધાં જ શાક ખાવા જોઈએ. અને અત્યારે વટાણા ,તુવેર,પાપડી જેવા દાણા વાળા શાક સારા પ્રમાણમાં અને તાજા લીલા મળી રહેછે. અત્યારે સાંજ ના જમવા માટે મેં મટર પનીર બનાવ્યું છે. આ સબ્જી બધા જ બનાવતા હશે.. તો મેં પણ આજે બનાવી છે. તો ચોક્કસ આ મારી રેસિપી ટ્રાઇ કરો. Krishna Kholiya -
મેથી ઢોકળી નું શાક (Methi Dhokli Shak Recipe In Gujarati)
#COOKPAD GUJARATIમારા ઘર માં ઢોકળી નું શાક બધાને ભાવેઅને વીક માં એકવાર બને જ હું ઢોકળી માં લીલા લસણ મેથી પાલક નાખી અલગ અલગ રીતે બનાવું આજે મેથી ઢોકળી બનાવી જે તમારી સાથે શેર કરું છું Dipal Parmar -
ફ્લાવર વટાણા નું શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4#Week24આજે મેં ફ્લાવર વટાણા નું છૂટું શાક બનાવ્યું છે જે એક્દમ ટેસ્ટી બન્યું છે મને બવ ભાવે છે આ શાક. charmi jobanputra -
કોબી,બટાકા, વટાણા નું શાક
#goldenapron3#week-7પઝલ-વર્ડ-કેબેજ,પોટેટો કોબી અને બટાકા નું શાક તો બધા ના ઘર માં બનતું જ હોઈ છે. તો આજે મેં કોબી,બટાકા અને વટાણા નાખી ને મિક્સ સૂકું શાક બનાવ્યું છે. અને મારું મનગમતું શાક છે. રોટલી,દાળભાત સાથે,ટિફિન માં પણ આપી શકાય છે. કોબી માં ફાઇબર હોવાથી સારી રીતે ડાઈ જેસ્ટ પણ થઈ જાય છે. સલાડ માં પણ તેનો મુખ્ય રીતે ઉપયોગ થાય છે. બટાકા તો બધા સાથે મેચ થાય છે.કોબી બટાકા ગોલ્ડન અપ્રોન -3આ મુખ્ય ઘટક તરીકે શાક બનાવ્યું છે. Krishna Kholiya -
મેથી વટાણા શાક(Methi Matar Shak Recipe In Gujarati)
મેથી વટાણા શાક#GA4 #Week19 #મેથી Madhavi Bhayani -
મેથી ની ભાજી નું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા દરમ્યાન મળતી મેથી ની ભાજી મારી ફેવરિટ છે... તેથી હું તેનો આહાર માં અલગ અલગ રીતે ઉપયોગ કરું છું... આજે મેં મેથી ની ભાજી- રીંગણ નું શાક બનાવ્યું છે જે હું તમારી સાથે શેર કરીશ... આશા છે તમે પણ આ શાક ની રેસિપી પસંદ કરશો... Urvee Sodha -
મેથી ની ભાજી નું શાક
#MW4#મેથી ની ભાજી નું શાકમેથી ની ભાજી એ જનરલી દરેક ઋતુ મા મળી રહે છે. તેની સુકવણી કરીને પણ યુઝ થાય છે.મેથી માથી થેપલા ગોટા મૂઠિયા બને છે. પંજાબી શબજી મા પણ કસૂરી મેથી નો ઉપયોગ થાય છે. આ ઉપરાંત મેથી ના શાક પણ બનાવાય છે. મેથી સવાદીષટ હોવાની સાથે ગુણકારી પણ એટલી જ છે.મે અહીં મેથી ના બેઝીક શાક ની રેસીપી શેર કરી છે. mrunali thaker vayeda -
વટાણા નુ શાક (Vatana Shak Recipe In Gujarati)
#FFC4મેં અહીં યા હજુ મેથી ની ભાજી સરસ મળે છે એટલે વટાણા સાથે મેથી ની ભાજી રીંગણ નું શાક લીલા લસણ સાથે બનાવ્યું છે Pinal Patel -
કાંદા નું શાક (kanda shak recipe in Gujarati)
#KS3 કાંદા નું શાક હું બે રીતે બનાવું છુ. એક સૂકું.અને બીજું રસા વાળું.આજે મેં અહીં સૂકું કાંદા નું શાક બનાવ્યું છે. તેમાં ટામેટા,કે બટાકા હોય તો શાક સારૂ લગે છે. પણ આજે ખાલી કાંદા નું સુકુ શાક બનાવ્યું છે. Krishna Kholiya -
મેથી ની ભાજી નું ચણા ના લોટ નું શાક
#ઇબુક૧ શિયાળો એટલે શાકભાજી નો ખજાનો.. ભાજી તો જાત જાત ની મળી રહે. આજે મેં એકદમ ફ્રેશ તાજી મેથી ની ભાજી માં ચણા નો લોટ નાખી ને શાક બનાવ્યું છે. આ શાક ને તમે ટિફિન માં સારી રીતે આપી શકો છો. ચણા ના લોટ નાખવાથી આ શાક લચકા વાળું બને છે.,રોટલી,રોટલા સાથે સારું લાગે છે.મેથી આપણી હેલ્થ માટે,વાળ,તથા આંખ માટે સારી છે.ડાયા બીટીસ ના પેસેન્ટ માટે પણ ગુણકારી છે. Krishna Kholiya -
મેથી ભાજી રીંગણા નું શાક
આ શાક પરમપરાગત રીતે બને છે તેવી રીતે બનાવ્યું છે. મારા દાદી બનાવતા, મારા મમ્મી બનાવે છે ને હું પણ આ રીતે બનાવું છું. ખુબ સ્વાદિષ્ટ લાગે છે.#MW4 Buddhadev Reena -
ભરેલા પરવળ નું શાક (Stuffed Parval Shak Recipe In Gujarati)
#AM3પરવળ માં ગુણ ખૂબ જ હોઈ છે. તેમાં થી વિટામિન્સ,ફાઇબર મળે છે. ડાયા બિટીશ અને પ્રેસર ના લોકો એ આ ખાવા જોઈએ. હું તેને 2,3 રીતે બનાવું છું. આજે મેં... મેં તેને ભરી ને શાક બનાવ્યું છે. તેમાં પાણી નો ભાગ હોવાથી જલ્દી થી ચડી જાય છે. તો તમે પણ બનાવો આ ભરેલા પરવળ નું. શાક. Krishna Kholiya -
મેથી બટાકા નું શાક. (Methi Bataka Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી ની ભાજી બહુ સરસ મળે. એકદમ સરળતા થી અને ઝડપ થી બની જતું આ શાક.#GA4#Week19#Methi Shreya Desai -
મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#BR મેથી સાથે મિક્સ શાક પણ સરસ બને છે. Harsha Gohil -
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
#MW4અત્યારે શિયાળા માં સરસ લીલા શાક મળે અને લીલા વટાણા. મેં મારી ફેવરીટ વિન્ટર સબઝી ની રેસિપિ અહીં મૂકી છે જે સરળ અને ટેસ્ટી છે. Tejal Vijay Thakkar -
-
-
મેથી પાપડ નું શાક(methi papad nu saak in Gujarati)
#સુપરશેફ1મેથી પાપડ નું શાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે.જયારે માર્કેટ માં શાક ની વેરાયટી ઓછી મળતી હોય ત્યારે પણ તમે આ શાક બનાવી શકો છો. Mamta Kachhadiya -
મિક્ષ વેજ.(Mix veg. Recipe in gujarati)
#GA4#week18 #french beans આજે રવિવાર છે તો બપોર ના જમણ માં મેં ફણસી , ગાજર,વટાણા,ફ્લાવર.. વગેરે તમને ભાવતા શાક ઉમેરી ને વેજ. મિક્સ સબ્જી બનાવી શકાય.. આજે મેં કાંદા,લસણ ના ઉપયોગ વગર જૈન રીતે મિક્સ વેજ. બનાવ્યું છે. પહેલીવાર ..પણ સરસ ટેસ્ટ આવ્યો છે. અને ભાવ્યું .. તો કાંદા લસણ વગર મિક્સ વેજ. ની રેસિપી બનાવવા ચોક્કસ ટ્રાઇ કરજો. Krishna Kholiya -
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Sabji Recipe In Gujarati)
શિયાળા માં ફ્લાવર ને લીલાં વટાણા બહુ સરસ મળે છે. એનું શાક પણ સ્વાદિષ્ટ બને છે.#શિયાળો#વટાણા Rashmi Pomal -
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe in Gujarati)
શિયાળા માં મેથી ભરપૂર પ્રમાણ માં મળે છે. મેથી માંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ તો આપણે બનાવતા હોઈએ છે. આલુ મેથી ની સબ્જી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે.#BR Disha Prashant Chavda -
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
#RC4#Week4લીલા વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક ગણાવી શકાય લીલા વટાણા ની સાથે બટેકુ એડ કરવાથી વધારે સારું લાગે છે અને બાળકોનું પણ પ્રિય હોય છે રોટલી સાથે આ શાક ખુબ જ સરસ લાગે છે આ શાક બનાવવાની બધાની અલગ અલગ રીત હોય છે Varsha Karia I M Crazy About Cooking -
પનીર વટાણા નું શાક (Paneer Vatana Shak Recipe In Gujarati)
#Famપનીર વટાણા નું મસાલેદાર શાક Asha Galiyal -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#WLD#MBR7#Week7#CWM2#Hathimasalaઅમારા ઘર માં આ શાક બધાને બહુ જ ભાવે છે.શિયાળામાં મેથી-મટર મલાઈ વીક માં 1 વાર તો ચોક્કસ બને જ છે. મેથી શિયાળામાં બહુ જ સરસ મળે છે એટલે આ શાક શિયાળું શાક ના નામ થી પણ ઓળખાય છે.Cooksnapthemeoftheweek#jigna15 Bina Samir Telivala -
ઢાબા સ્ટાઇલ આલુ - મેથી નું શાક (Dhaba Style Aloo Methi Shak Recipe In Gujarati)
#MBR9#Week9અ વિન્ટર ડીલાઈટ . ધાબા સ્ટાઇલ પંજાબી શાક માં તેલ અને લાલ મરચું બહુ જ આગળ પડતું હોય છે. પણ શાક ચટાકેદાર લાગે છે. મેં ધાબા સ્ટાઇલ આલુ-મેથી શાક બનાવાની ટ્રાય કરી છે પણ હેલ્થ ને ધ્યાન માં રાખી ને તેલ અને લાલ મરચું ઓછું નાંખ્યું છે. Bina Samir Telivala -
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
સીઝન માં લીલોતરી ખાઈ લેવી..અત્યારે વટાણા અને તુવેર બહોળા પ્રમાણમાં મળે છે તો એકલા વટાણા નું રસા વાળુ શાક બનાવી ભાત સાથેખાવાની બહુ મજા આવે..લીલા વટાણા માં વિટામિન C,વિટામિન E,zinc અને antioxidants છે.. Sangita Vyas -
More Recipes
ટિપ્પણીઓ