ગાંઠીયા નું શાક(gathiya nu shaak recipe in gujarati)

ગાંઠીયા ટામેટાં નું શાક બધા નું ભાવતું શાક છે.. પણ મને મારા મમ્મી ઘરે ગાંઠીયા નું બનાવે તે જ ભાવે અને જલ્દી અને ટેસ્ટ માં પણ બહુ સરસ હોય છે... તો ચાલો જાણી લ્યો રીત
ગાંઠીયા નું શાક(gathiya nu shaak recipe in gujarati)
ગાંઠીયા ટામેટાં નું શાક બધા નું ભાવતું શાક છે.. પણ મને મારા મમ્મી ઘરે ગાંઠીયા નું બનાવે તે જ ભાવે અને જલ્દી અને ટેસ્ટ માં પણ બહુ સરસ હોય છે... તો ચાલો જાણી લ્યો રીત
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં એક કપ બેસન લઈ તેમાં બધા મસાલા નાંખી પાણી થી લોટ બાંધી લેવો..
- 2
ત્યાર બાદ.. એક કડાઈ મા તેલ નાંખી ગરમ થયા બાદ તેમાં રાઈ જીરું હીંગ નાંખી ટામેટા અને મરચાં નાખવા અને હલાવી લેવું ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠુ મરચું હળદર નાખી મિક્સ કરી હલાવી લેવું.. ત્યારબાદ તેમાં 1.5 કપ પાણી નાખી ઉકાળવું... પછી સંચા માં તેલ લગાવી તેમાં લોટ નાંખી અને ગાંઠીયા પાડવા.. 5 મિનિટ પછી ગાંઠીયા છૂટા પડી જશે એટલે ધીમે થી હલાવી ધાણા નાંખી ગેસ બંધ કરી દ્યો... તમે આને ખીચડી, પરોઠા, સાથે સર્વ કરો
- 3
- 4
- 5
- 6
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાંઠીયા નું શાક (Gathiya Shak Recipe In Gujarati)
ઇન્સ્ટન્ટ શાક.ભાવનગર ના ગાંઠીયા નું શાક. જમવા બેસતી વખતે જ બનાવાનું.બહુજ સરસ લાગે છે આ શાક અને ઉનાળામાં શાકભાજી સારા ના મળે ત્યારે તો ગાંઠીયા નું શાક ખાવાની મજા પડી જાય છે. Bina Samir Telivala -
કાજુ ગાંઠીયા નું શાક(Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#week9 કાજુ ગાંઠીયા નું શાક એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે.અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
થેપલા અને ડુંગળી ગાંઠિયા નું શાક (Thepla & dungli gathiya nu shak recipe in gujarati)
ટ્રેડિશનલ ફૂડ જેવી માજા ક્યાં બીજે... મારા ઘર માં થેપલા બહુજ ભાવે બધાને સ્પેશ્યલી મારી મમી ને.. "હેપી મધર્સ ડે "અને જયારે બીજું શાક ના બનાવુ હોઈ ત્યાંરે ગાંઠીયા નું શાક જલ્દી બની જાય, વઢવાની રાઈતા મરચાં અને દહીં,, બીજું સુ જોઈએ જલસો પડે બાપુ...#મોમ#માઇઇબુક Naiya A -
ગાંઠીયા નું શાક (Gathiya Shak Recipe In Gujarati)
#AM3ગાંઠીયા નું શાક અમારા કાઠિયાવાડી ઘરમાં ખૂબ જ ટેસ્ટી બને.. હમણાં તો ઉનાળામાં લીલોતરી શાક ની અછત પડે એટલે કે અચાનક મહેમાન આવી ચડે તો.. ઘરમાં શાક હાજર ન હોય તો.. ગાંઠીયા તો અમારા કાઠિયાવાડી ઘરમાં હોય જ.. એટલે ફટાફટ બની જાય..અને ટેસ્ટ માં પણ લાજવાબ .. હોટેલ કરતા પણ સારૂ થઈ જાય.. Sunita Vaghela -
ગાંઠીયા નુ શાક (Gathiya Shak Recipe in Gujarati)
#KS6ગાંઠીયા નુ શાક એ ખુબજ સરળ અને સ્વાદિષ્ટ કાઠિયાવાડી શાક છે sonal hitesh panchal -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#Week5 ગલકા એ વેલા નું શાક છે, ઉનાળા મા મળતુ શાક સમર માં ઠંડક આપે છે. નાના બાળકો ને ગલકા નું શાક નહીં ભાવતું પણ લસણ, મરચું, ટામેટું થી શાક બનાવવામાં આવે તો હોંશે હોંશે ભાવશે.ગાંઠીયા ઉમેરવા થી શાક ખૂબજ ટેસ્ટી બને છે. Bhavnaben Adhiya -
કારેલાનું શાક (Karela Shak Recipe In Gujarati)
#MAકારેલા નું શાક મને ભાવતું નતું. પણ મારી મમ્મી એ મને તેમા ડુંગળી ઉમેરી ને શાક મારા માટે કરતી ત્યાર થી મને કારેલા નું શાક ભાવતું થઇ ગયું. Hetal Shah -
દૂધી ઢોકળી નું શાક(જૈન)(Dudhi Dhokadi nu Shaak Jain Recipe In Gujarati)
મને દૂધીનું શાક નહીં ભાવતું પણ જ્યારે હું નાની હતી ત્યારે મારી મમ્મી મને આવી રીતે બનાવી ને ખવડાવતી તેથી હું મારા મમ્મીની એક રેસીપી જે બિલકુલ જૈન છે એ તમારી જોડે શેર કરું છું. Hezal Sagala -
ગાંઠિયાનું શાક(gathiya nu saak recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાત અમારે ત્યાં આજે આખો દિવસ વરસાદ આવ-જા કરતો હતો,,, તો સાંજે થયું કે શું જમવાનું બનાવું તો ઘરના બધા ને પણ મજા આવે..., તો ઇન્સ્ટન્ટ ગાંઠીયા બનાવ્યા અને તેનું છાસ વાળું શાક બનાવ્યું, અને સાથે ભાખરી પણ બનાવી.... તો ચાલો જોઈએ એટલે તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ઢોકળીનુશાક અને રોટલી(dhokali nu shaak Recipe in gujarati)
#trend3આજે મેં સાદું પણ સ્વાદિષ્ટ એવું ગુજરાતી લંચ બનાવ્યું છે જે મારા ઘરે તો બધા નું ફેવરીટ છે Dipal Parmar -
છાસ ગઠીયા નું શાક(gathiya nu saak recipe inngujarati)
#વેસ્ટ.આ ગુજરાતી શાક છે ,ગુજરાત માં બનાવવામાં આવે છે,મારા હસબન્ડ ને બહુ ભાવે છે અને ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
ગાંઠિયાં નું શાક (Gathiya Sabji recipe in Gujrati)
#મોમદોસ્તો આજે હું ગાંઠિયાં નું શાક ની રેસિપી લઈને આવી છું.. આ રેસિપી મને મારા સાસુમા એ શીખવી છે.. અને આ વાનગી મારા hubby ની મનપસંદ વાનગી છે.. જે જલ્દી થી બની પણ જાય છે.. અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જ્યારે ઘર માં કોઈ શાક ના હોય ત્યારે તમે આ રેસિપી બનાવી શકો છો. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોઈ લેશું. તમને મારી રેસિપી ગમે તો જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ શેર કરજો. Pratiksha's kitchen. -
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#MAઆ શાક મારા મમ્મી ખુબ સરસ બનાવે છે, ગુંદા ની સીઝન માં આ શાક મારા પપ્પા મારી મમ્મી પાસે ૨ થી ૩ વાર બનાડાવે છે ,મારા ઘરે આ શાક બધા ને ખુબ ભાવે છે, આ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
ભરેલા રીંગણ બટાકા નું શાક
# સ્ટફ્ડ. આજે ભરેલી માં મેં રીંગણ બટાકા નું સ્ટફિંગ ભરી ને શાક બનાવ્યું છે. અને દરેક ગુજરાતી ઘરો મા આ શાક બનતું જ હોઈ છે . ભરેલાભીંડા,ભરેલા કરેલા, ગલકા,દૂધી , ટીંડોલા,વગેરે શાક નું સ્ટીફિંગ બનતું હોય છે . આમાંથી વધુ ભાવતું શાક છે ભરેલા રીંગણ બટાકા .. તો ચાલો બનાવીએ. Krishna Kholiya -
કાજુ ગાંઠીયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
આ તીખું તમતમતું ઢાબા સ્ટાઈલ કાઠિયાવાડી, બધા નું ભાવતું, બહુજ પોપ્યુલર શાક છે.#EBWk 9 Bina Samir Telivala -
વણેલા ગાંઠિયા નું શાક (Gathiya Shak Recipe in Gujarati)
#ks6આ શાક મારો બહુ જ ફેવરિટ છે આ શાક ની રેસીપી હું મારા મમ્મી પાસેથી શીખી છું તમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે પણ મને તો અતિશય પ્રિય છે. Varsha Monani -
કાજુ ગાંઠીયા નું શાક
#CB8#week8#CookpadIndia#Cookpadgujarati#cookpad_gu#VandanasFoodClub#kaju_gathiya આ શાક હમણાં ઘણા કાઠીયાવાડી રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવે છે કાઠીયાવાડી શાક ની વિશિષ્ટતા એ કે તે સ્વાદ માં ખૂબ તીખું અને દેખાવે લાલ હોય જેથી તમને જોઈને જ ખાવાનું મન લલચાય તો એવી જ રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં આપણે ઘરે જ કાજુ ગાંઠીયા ની શાક ની રેસીપી તમારી સાથે શેર કરવાની છું. Vandana Darji -
ઇન્સ્ટન્ટ પાળેલા ગાંઠીયા નું તીખું શાક
#ફેવરેટફ્રેન્ડ્સ, મારા ઘર માં અવારનવાર બનતું અને ઘર નાં બઘાં નું ફેવરિટ એવું ઇન્સ્ટન્ટ "પાળેલા ગાંઠીયા" નું શાક ખુબ જ ટેસ્ટી અને તીખું હોય છે. જેની સાથે ગરમાગરમ રોટલી , ગોળ-ઘી અને છાશ એક પરફેક્ટ મેનુ બની રહે છે. asharamparia -
રીંગણા ગાઠીયા નું શાક (ringna gathhiya nu shak in Gujarati)
#સુપરશેફ1 વિક 1 કાઠિયાવાડી સ્પેશલ શાક જે જલ્દી બની જાય અને ટેસ્ટી પણ લાગે છે પારોઢા સાથે...... Kajal Rajpara -
ગાંઠિયા નું શાક (gathiya Sabji recipe in gujarati)
#મોમ આમ તો મારા મમ્મી ની બનાવેલી બધી જ વાનગીઓ મને બહુભાવે પરંતુ ગાંઠિયાનું શાક મારુ એકદમ મનપસંદ છે.ખાસ તો એ છે કે મારા મમ્મી નું બનાવેલું આશાકમને જેટલું પ્રિય છે,એટલું જ મમ્મી પાસેથી શીખીને બનાવેલું આ શાક મારા બાળકોને પણએટલું જ પ્રિય છે. છતાંય મારાથી મારી મમ્મા જેટલું ટેસ્ટી તો નથી જ બનતુ,હાલમાં પણ હું જ્યારે મારા પિયર જાઉ ત્યારે મારી પહેલી ફરમાઇસ આ શાકની જ હોય છે અને મમ્મી હોશે હોશેબનાવી પણ આપે છે.Love you mamma😘 Kashmira Solanki -
મગ નું શાક (moong sabji recipe in gujrati)
#goldenapron3#week16#Onian#મોમઆ મગ નું શાક મને મારા મમ્મી ના હાથ નું બનાવેલું બહુંજ ભાવે છે Bandhan Makwana -
ગાંઠીયા પાપડનું શાક (Ganthiya Papad Shaak Recipe In Gujarati)
#GA4#Week23#papad ગાંઠીયા પાપડનું શાક એક કાઠિયાવાડી વાનગી છે. ગુજરાતી લોકોમાં તેમાં પણ જૈન ગુજરાતીઓમાં આ શાક ખૂબ જ પ્રચલિત છે. પર્યુષણ પર્વ દરમ્યાન જૈન લોકો આ શાક બનાવવાનું પસંદ કરતા હોય છે. આ શાક જૈન અને નોન જૈન એમ બંને રીતે બનાવી શકાય છે મેં આજે જૈન શાક બનાવ્યું છે. Asmita Rupani -
ભરેલા ગુંદા નું શાક (Stuffed Gunda Sabji Recipe In Gujarati)
#મોમભરેલા ગુંદા નું શાક મને ખૂબ જ પસંદ છે.અને મારી મમ્મી આ શાક ખૂબ જ સરસ અને ટેસ્ટી બનાવે છે. આજે એમની રેસીપી થી મેં પણ ભરેલા ગુંદા નું શાક બનાવ્યું છે અને એવું જ સરસ બન્યું છે. Bhumika Parmar -
દહીવાળી બટાકી નું શાક (Dahi Bataki Shak Recipe In Gujarati)
આ શાક મારા મમ્મી બનાવતા હતા રાત્રે જમવા માં આ શાક બહુ જ સરસ લાગે છે. Bina Samir Telivala -
લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati)
#BWBye Bye Winter Challangeહવે ગરમી શરૂ થઇ ગઈ છે અને શિયાળા ને બાયબાય કહેવા નો ટાઈમ આવી ગયો છે. આમ તો મોટે ભાગે બહુ બધા શાકભાજી બારેમાસ મળતા હોય છે પણ લીલા ચણા તો શિયાળા માં જ મળે છે એટલે એનો ઉપયોગ કરી લીલા ચણા નું કાઠિયાવાડી શાક બનાવ્યું છે તો ચાલો.... લીલા ચણા નું કાઠિયાવાડી શાક (જીંજરા નું શાક) Arpita Shah -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#CFએકદમ કુંણી અને આખી ગુવાર શીંગ નું શાક નોર્મલ મસાલા સાથે બનાવ્યું છે અને બહુ જ ટેસ્ટી બન્યું છે..તમે પણ મારી રીત થી બનાવશો તો બહુ ટેસ્ટી થશે... Sangita Vyas -
ગુવાર ઢોક્ળી નું શાક (guvar dhokli nu saak in gujarati)
#સુપરશેફ 1 હું નાની હતી ત્યારે મારાં મમ્મી આ ગુવાર ઢોક્ળી નું શાક ખૂબ બનાવતાં,એટલે આજે મેં શાક બનાવ્યું બહુ મજા આવી,તમે પણ ટ્રાય કરી જુઓ. Bhavnaben Adhiya -
કઢી ગાઠીયા નું શાક(Kadhi gathiya nu shak recipe in gujarati)
#સુપરશેફ1#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ22આ એક કાઠિયાવાડી શાક છે જે વર્ષો થી મારા ઘરે બનાવવા માં આવે છે. આ શાક બનાવવું ખૂબ જ સરળ છે તેમજ સ્વાદિષ્ટ તો ખરું જ. આ શાક ને બાજરા ના રોટલા, રોટલી કે ભાખરી સાથે લઈ શકો. Shraddha Patel -
ફણસી માં ઢોકળી નું શાક (Fansi Dhokli Shak Recipe In Gujarati)
#EBWeek 5મારી ઘરે ફણસી નું શાક બધા ને ઓછું પસંદ છે પણ હું આ રીત ની ઢોકળી બનાવું છું તો બધા ને બહુ જ ભાવે છે. Arpita Shah -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#KS6બધા ગુજરાતી નું પ્રિય શાક છે. આ શાક જમણવાર માં પણ પીરસવા માં આવે છે. રસોઈયા બનાવે તે રીતે આંબલી - ગોળ વાળું મેં બનાવ્યું છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ (4)