વેજીટેબલ પુલાવ(vegetable pulav recipe in gujrati)

Dhara Vaghela
Dhara Vaghela @dhara93
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચોખા
  2. 1તજ
  3. 1સુકુ મરચુ
  4. 1તમાલપત્ર
  5. 2ગાજર
  6. 1બાઉલ વટાણા
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. 2 ચમચીતેલ
  9. 1/2 ચમચીઆખુ જીરુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા ચોખા ને 30 મીનીટ પલાળવા:

  2. 2

    તૈયાર બાદ વઘાર માટે તેલ મુકી તેમા આખુ જીરુ,તજ,તમાલપત્ર,સુકુ મરચુ નાખી તેમા ગાજર,વટાણા નાખી તેવા:

  3. 3

    પછી તેમા ચોખા નાખી 3 સીટી વગાડવી:

  4. 4

    તૈયાર છે વેજીટેબલ પુલાવ:

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Vaghela
Dhara Vaghela @dhara93
પર

ટિપ્પણીઓ

Similar Recipes